________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણત્રીસમે.
૬૧૧
~~~~~~
બળીને તેની રાખડી એકઠી કરીને પાણીમાં હેળી નાખવી પછી તે પાણીને બાળવું. બળતાં ચારે બાજુએ જે દેશે ક્ષાર બાઝે તેને લઈને તેનું પાણી કરીને તેમાં હીંગ, સુંઠ, પીપર અને મરીનું ચૂર્ણ નાખીને પાવું એને ક્ષારપાન કહે છે. એ ક્ષારપાન ગુમ, પેટ ચવાને રેગ, બંધ, અને શૂળ, એ રોગને હરે છે, તથા તે સર્વે ઉદર રોગને મટાડે છે.
અજમેદાદિ ચૂર્ણ, अजमोदा सठी दन्ती विडङ्गं कुष्ठतुम्बुरु । त्रिफला चित्रकं चैव शुण्ठी कर्कटङ्गिका ॥ निवृता च सुराहा च पुष्करं वृद्धदारुकम् । तथाम्लवेतसं चैव तिन्तिडीकरसस्तथा ॥ समं तु मातुलुङ्गेन विभाव्यमेकतः कृतम् । त्रिभागहिङ्गुसंयुक्तं घृतेन च परिप्लुतम् । निहन्ति वातगुल्मं च सशूलमुदरं तथा ॥
અજમોદ, પડકરે, દંતમૂળ, વાયવિંગ, ઉપલેટ, ધાણા, ત્રિફબા, ચિ, સુંઠ, કાકડાસીંગ, નસોત્તર, દેવદાર, પુષ્કરમૂળ, વધારે, અશ્લસ, એ સર્વનું ચૂર્ણ કરીને તેને આંમલીના રસમાં તથા બીરાના રસમાં ભાવના દેવી. પછી એ ચૂર્ણમાં ત્રણ ભાગ હિંગના નાખીને તેને એકત્ર કરવું. એ ચુર્ણ ઘી સાથે ખાવાથી શૂળ સહિત ઉદરગને તથા વાયુના ગુલ્મોગને મટાડે છે.
હિંગ્યાદિ ચૂર્ણ हिङ्गुफलत्रिकजीरकयुग्मं चित्रकमार्गी सकुष्ठविडङ्गम् । तुम्बुरुपुष्करविश्वसुराई क्षारयुगं लवगानि च पंच ॥ वातिकगुल्मविनाशनहेतोः शूलरुजश्व निहन्ति नरागाम् । हिङ्गुसौवर्चलाजाजी विश्वा कुष्टं विडङ्गकम् । आरनालेन पीतं च हन्ति गुल्मं सवातिकम् ॥
इत्यजमोक्षत्रिलवणम् ।
For Private and Personal Use Only