________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
એરંડનાં પાંદડામાં તેમને વટવાં. તે ઉપર માટીને લેપ કરીને તે ગોળને અંગારામાં મૂકો. જ્યારે તે સારી રીતે બફાઈ જાય ત્યારે તે ગોળાને બહાર કાઢી તેમાંથી પેલાં પાંદડાં કાઢીને તેને સાકર સાથે ખાવાં. એથી કરીને પિત્તગુલ્મમાં વિરેચન થશે. એ વિવેચન હિતકારક છે તથા શુદ્ધ છે.
કફગુલમનું વિરેચન, त्रिफलासुरसाशुण्ठीचूर्ण कृत्वा विभावयेत् ।
मुहिक्षीरेण वारैकं गुडेन सह मिश्रितम् ॥ विरेकः श्लेष्मके गुल्मे सर्वोदरविनाशनः । शुण्ठी सौवर्चलं पथ्या विडङ्गं च पुनर्नवा ॥ चूर्णेऽपामार्गबीजानां स्नुहिक्षीरेण भाविते । गुडेन संयुतं खादेत् पश्चादुष्णं जलं पिबेत् । विरेकः सर्वगुल्मषु प्रशस्तो हितकारकः ॥
તિ વિનમ્ હરડે, બહેડાં, આમળાં, તુળસી, સુંઠ, એનું ચૂર્ણ કરીને તેને બેરના દૂધની એક વાર ભાવના દેવી. પછી તે ચર્ણને ગોળની સાથે મેળવીને ખાવું. એ ઔષધથી વિરેચન થઈને કફનો ગુલ્મ મટે છે તથા સર્વ પ્રકારના ઉદરના રોગ પણ મટી જાય છે.
સુંઠ, સંચળ, હરડે, વાવડીંગ, સાડી, અઘેડાનાં બીજ, એનું ચૂર્ણ કરીને તેને થોરના દૂધની ભાવના દેવી. પછી એ ચુર્ણને ગેળમાં મેળવીને ખાવું તથા તે ઉપર ગરમ પાણી પીવું. એ વિરેચન ત્રણે દોષથી થયેલા ગુલ્મ ઉપર હિતકારક અને ઘણું વખાણવા જેવું છે.
ક્ષારપાન, शुक्तिक्षारनिशाविशालकदली स्यात् सूरणं कोकिला पालाशं दहनार्जुनं सठिजयापामार्गकूष्माण्डकम् । दग्ध्वा क्षारविपाचितं परिसुतं हिङ्गु त्रिकटन्वितं गुल्मानाहविबन्धशूलहरणं सर्वोदराणां हितम् ॥
રૂતિ ક્ષારપાન ! છીપનો ખાર, હળદર, વિશાલ, કેળ, સૂરણ, કાકેલી, ખાખર, ચિત્રો, સાદડ, પકડ્યુરે, વિજ્યા, અધેડે, કહોળું, એ સર્વને
For Private and Personal Use Only