________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
હારીતસંહિતા.
ધાણા અને સુંઠને ક્વાથ ગુલ્મને પાચન કરવામાં સારે છે તેમ જવરનું પણ તે પાચન કરે છે.
રાસ્નાપંચક પાછળ કહેવામાં આવ્યું છે. એ પણ વાયુના ગુલ્મનું પાચન કરે છે.
પડયુ, સંચળ, સુંઠ, એ ત્રણ ઔષધને કવાથ કે ચૂર્ણ આપવાથી વાતશુભનું પાચન થાય છે.
પિત્તગુલ્મનું પાચન विदारी द्राक्षा कटुका निम्बपत्राणि चैव तु । सगुडं पाचनं देयं पैत्तिकगुल्मरोगिणि ॥ धात्रीकल्कं सितोपेतं पाचनं पित्तगुल्मिने । વિદારીકંદ, દ્રાક્ષ, કુટકી, લિંબડાનાં પાંદડાં, એ ઔષધનું ચૂર્ણ કરીને કે કવાથ કરીને તેમાં ગોળ નાખીને પિત્તના ગુલ્મ રેગવાળાને પાચન માટે આપવું.
આમળાનું કલ્ક કરીને તેમાં સાકર નાખીને પિત્તગુલ્મવાળાને પાચન માટે આપવું.
કફગુલમનું પાચન यवानी चोग्रगन्धा च तथा च कटुकत्रयम् । पाचनं श्लैष्मिके गुल्मे पीतं चोष्णं निशासु च ॥
इति श्लेष्मगुल्मपाचनम् । જવાન, વજ, સુંઠ, પીપર, મરી, એ ઔષધેનું ચૂર્ણ પાણી સાથે રાત્રે પીવાથી તે કફગુલ્મનું પાચન કરે છે.
હવે વિરેચને કહિયે છીએ,
વાતગુલ્મનાં વિરેચન, नागरा क्रिमिजित् पथ्या त्रिवृता त्रिगुणायुता। चूर्ण गुडान्वितं देयं वातगुल्मविरेचनम् ॥
કામ,
For Private and Personal Use Only