________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૦
હારીતસંહિતા.
વાળાને થયેલા સાજો, ઉલટીના રોગવાળાને, અતિસારવાળાને અને શ્વાસવાળાને થયેલા સાજો, ભ્રમ (ચકરી) ના રોગવાળાને, અને તાવથી ક્ષીણ થયેલા રોગીને થયેલો સોજો, એ સાન્ન અસાધ્ય છે. હું વૈધોમાં શ્રેષ્ઠ હારીત ! એ સાજા વૈધથી મટાડી શકાતા નથી.
સાજાનાં લક્ષણ,
तोदश्व रूक्षं श्वसनंच वातात् पित्ताच्छ्रमः शोफविदाहतापः । शीतो घन श्लेष्मणि बद्धकण्डूः स्याद्वन्द्वजो द्वन्द्वजलक्षणेन ॥
વાયુથી જે સાજો થાય છે તેમાં રાગીને તાદ (સાયા ઘેચાવા જેવી વેદના) થાય છે, સાો રૂક્ષ હાય છે અને રોગીને શ્વાસ થાય છે: પિત્તથી થયેલા સેાામાં રોગીને શરીરે થાક, સેજામાં દાહ (તણખા ), અને તાવ હાય છે; કથી થયેલા સાજામાં સાજો ઠંડા અને ધન ( કાણુ ) હોય તે તથા તેમાં ચેળ (ખરજ) આવે છે. એ દોષનાં લક્ષણો જે સાજામાં એકઠાં જણાતાં હોય તેને જ શા કહે છે, એટલે તે વાતપિત્ત, વાત કે પિત્તકના સાજો કહેવાય છે.
સેાજાના ઉપચાર.
अथ प्रवक्ष्याम्युपचारमस्य संस्वेदनं पाचनशोधनं वा । विरेचनं रक्तविमोक्षणं च कषायचूर्णानिविधिः प्रदिष्टः ॥ न चास्य स्नेहनं कार्य नैव कार्य विरूक्षणम् ॥
હવે એ શાક રાગના કેવા ઉપાય કરવા તે હું કહુંછું. સેાજાના રોગવાળાને સંસ્વેદન કરવું એટલે તાપવડે પરસેવે કાઢવા, પાચન ઔષધ કરવું, દોષાદિકને શુદ્ધ કરનારૂં શોધન ઔષધ કરવું, વિરેચન આપવું, જળા, મડી કે બીજા કોઇ યંત્રથી લોહી કાઢવું, વાથ પાવા અને ચૂર્ણ ખવરાવવાં. સોજાના રોગવાળાને એવા વિધિ કરવાનું કહ્યું છે. પણ સાજાના રાગવાળાને સ્નેહન ઉપચાર કરવા નહિ તેમ ક્ષણુ ઉપચાર પણ કરવા નહિ.
For Private and Personal Use Only