________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૮
હારીતસંહિતા.
વગેરે ભરાઈને તે બંધ થવાથી જે થાય છે, વળી શરીરનું બળ ક્ષીણ થવાથી, ખાટું તીખું તથા ગરમ ખાવાથી, ઠંડકથી, પાતળા અને પીચ્છાવાળા (ચીકણું) પદાર્થનું સેવન કરવાથી, રૂક્ષપદાર્થનું સેવન કરવાથી, વાગવાથી અથવા પડી જવાવડે વાગવાથી અને મળમૂત્રાદિકન વેગને રોકવાથી સોજો ઉત્પન્ન થાય છે.
શેફગની સંપ્રાપ્તિ आमाशये गतवतो मरुतोदयस्य वान्ते प्रधावति ततो रसशेषदोषाः। कुर्वन्ति पाणिचरणेषु पृथक् प्रभूतो
द्वन्द्वेन वा भवति शोफविकारचारः॥ વાયુ કપ પામીને આમાશયમાં જાય છે તેથી આમાશયમાં પાચન થતાં રહેલો શેપ રસ તથા બીજ પિત્તકાદિક દેશ એ સર્વે હાથે પગ તરફ દોડી જાય છે અને હાથ પગમાં સોજો ઉત્પન્ન કરે છે. એ સજાને પ્રસાર વાતાદિક ત્રણે જૂદા જૂદા દેપથી, બે બે દેવ એકઠા મળવાથી અને ત્રણે દેવ એકઠા મળવાથી થાય છે.
સાધ્યાસાધ્ય શેફ नरस्य चान्तःप्रभधाश्च शोफाः साध्या भवेयुर्विनता मुखेषु । असाध्यकाः सर्वशरीरगाश्च पादे स्त्रियो वा वदने नरस्य । क्षये क्षते वापि च गुल्मदेशे स्याद्राजयक्ष्मणि तथोदरेषु । रक्तेन जातोऽप्ययमेव शोफो वणे तथा शोफविकारचारः॥ अन्ये चोर्ध्वगताः शोफाः श्लेष्मपित्तसमुद्भवाः। कष्टसाध्याश्च विज्ञेया बहूपद्रवसंयुताः॥ श्लेष्मणि शिरशि प्राप्ते ऊर्ध्वशोफः प्रजायते ।
For Private and Personal Use Only