________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ૬
હારીતસંહિતા.
ma
सप्तविंशोऽध्यायः।
અમ્લપિત્તની ચિકિત્સા અમ્લપિત્તના હેતુ અને લક્ષણે
आत्रेय उवाच। गुडतिसेवनाचाम्लाद्विरुद्धाहारसेवनात् । कुपितं चाम्लपित्तं च कण्ठस्तेन विदह्यते ॥ दाहो वा हृदये तस्य शिरोऽतिश्चैव जायते। उद्गारानम्लकान कण्ठे हिक्काम्लानि प्रधावति ।
આત્રેય કહે છે–અતિશય ગોળ ખાવાથી, ખટાઈ ખાવાથી, કે વિરૂદ્ધ ભજન કરવાથી અમ્લપિત્ત કોપે છે અને તે વડે ગળામાં અગ્નિ બળે છે–દાહ થાય છે તથા છાતીમાં પણ દાહ થાય છે. વળી માથું દુખવા લાગે છે, ખાટા ઓડકાર તથા હેડકી આવે છે અને તે સાથે ખાટું (પિત્ત) પિટમાંથી ગળામાં ચઢી આવે છે.
અમ્લપિત્તના ઉપાય, शृणु तस्य प्रतीकारं वमनं कारयेगतम् । अधोगते चाम्लपित्ते विरेकश्च प्रदीयते ॥ पारिभद्रदलानीति आमलक्याः फलानि च । क्वाथपानं प्रयोक्तव्यमम्लपित्तं व्यपोहति ॥ पटोलपाटलाकाथो धान्यनागरकान्वितः । जलेन हितकः प्रोक्तश्वाम्लपित्तनिवारणे ॥ पटोलविश्वामृतवल्लितिक्ता पत्राणि निम्बस्य च वत्सकानाम् । कथो विसर्पकृतमम्लपित्तं
विनाशयेन्मण्डलकानि दद्रुन् ॥ . रात्री संपाचनं देयं धान्यनागरकल्कितम् ॥
For Private and Personal Use Only