________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અઠ્ઠાવીસમે.
૫૯
मध्यः पक्काशयस्थेऽपि मलस्थानगते त्वधः ॥ रसे सर्वानुगः शोफः सर्वदेहानुगो रसः॥ सर्वाङ्गशोफोप्यथ मध्यशोफाः सर्वाङ्गशोफा:परिवर्जनीयाः। वृद्धे च बाले क्षतजाः क्षयोत्थाश्छतिसारश्वसनेन युक्ताः॥ भ्रमज्वरक्षीणशरीरजाताः शोफोद्भवो यो भवते नरस्य । साध्या न वैद्यस्य नचान्यदोषा
सा नैव साध्या भिषजां वरिष्ठ ॥ પુરુષને હાથે તથા પગે આવેલ સેજે સાધ્ય એટલે મટી શકે એવો છે, અને સ્ત્રીઓને મુખ ઉપર આવેલ સેજે સાધ્ય છે. જે સેજે આખે શરીરે આવ્યો હોય તે અસાધ્ય છે. તેમ સ્ત્રીઓને પગે આવેલ સોજો તથા પુરુષને મોઢે આવેલ સેજે પણ અસાધ્ય છે. ક્ષયરોગમાં થયેલે, ક્ષત (વાગવા)થી થયેલ, ગુલ્મની જગાએ થયેલ, રાજ્યમામાં થયેલો, ઉદરરોગમાં થયેલે, લેહીથી થશે અને ત્રણથી થયેલે સોજો કષ્ટસાધ્ય છે, અને તે વિના બીજા સોજા જે શરીરના ઉપરના ભાગમાં થયેલા હેયે છે તથા જે કફ અને પિત્તથી થયેલા હોય છે, તેમજ ઘણું ઉપદ્રવથી યુક્ત હોય છે, તે સઘળા સજા કષ્ટસાધ્ય જાણવા. કફ દોષ માથામાં જવાથી ઊર્ધશેફ થાય છે એટલે શરીરના ઉપલા ભાગમાં મુખ વગેરે ઠેકાણે સોજો આવે છે. કફ પક્વાશયમાં જવાથી શરીરના મધ્ય ભાગમાં પેટ વિગેરે ઠેકાણે સેજા આવે છે. મળસ્થાનમાં જવાથી શરીરના નીચા ભાગમાં ગુદ વગેરે ઠેકાણે લેજો આવે છે. કફ રસસ્થાનમાં જવાથી એટલે રસમાં મળવાથી આખે શરીરે સેજે થાય છે કેમ કે રસ આખા શરીરમાં ફરનારે છે એ સજાને સર્વાગશેફ કહે છે. શરીરના મધ્ય ભાગમાં થયેલ સેજે અને સર્વાગશેફ, એ સજા અસાધ્ય છે માટે વૈધે તેની ચિકિત્સા કરવી નહિ. તેમજ વૃદ્ધને અને બાળકને થયેલ સેજે, ઉરઃક્ષતવાળાને અને ક્ષય
For Private and Personal Use Only