________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૮
હારીતસંહિતા.
ઠંડાં અન્ન, ઠંડાં પાન, અને પંખાના વાયુવડે પિત્તની શાંતિ થાય છે. કફથી ઉત્પન્ન થયેલી મૂછવાળાને ક્વાથ પાવા એ સદૈવ ગુણકારી છે કેમકે તેથી કફની મૂછ અને બ્રમ મટે છે.
મૂછના બીજા ઉપચાર, पाययेत् त्रिफलाकाथं शीतं शर्करया युतम् । दुरालभायाः क्वाथं च पाययेत् शर्करान्वितम् ॥ कणां कोलस्य मजांच केंसरोशीरचन्दनम् ।
पिष्ठा शीताम्बुना खण्डपानं हन्ति विमूर्छनाम् ॥ ત્રિફળાના ક્વાથને ઠંડે કરીને તેમાં સાકર નાખીને પાવે; અથવા ધમાસાના કવાથને સાકર સાથે પા; અથવા પીપર, બેરના ઠળિયાની મીજ, નાગકેસર, વરણવાળ, ચંદન એ સર્વને ઠંડા પાણી સાથે વાટીને તેમાં સાકર નાખીને પાવું, તેથી મૂછ મટે છે.
રમૂછ વગેરેની ચિકિત્સા रक्तजां मूर्च्छनां दृष्ट्वा विधेयः शीतलो विधिः । क्षयजे दुर्बले क्षीणे मूर्छा षोपणकारणम् ॥ नष्टचेष्टत्वमापन्ने नरे संचेतनक्रिया। संपीड्य च नखाङ्गुष्ठं नासिकां च प्रपीडयेत् ॥ दन्तैर्वा सन्दशैर्वापि शनैर्गात्रं प्रपीडयेत् । दाहयेद्वा ललाटे तु पृष्ठदेशे च तालुके ॥ एवं न सिध्यते वापि तदा चान्दोलनं हितम् ।
જે લેહીથી મૂછ ઉત્પન્ન થયેલી જોવામાં આવે છે તે ઉપર કંઠા ઉપચાર કરવા. જો ક્ષયની મૂછ હોય અથવા દુર્બળતાની કે ક્ષીણતાની મુછ હોય તે પૌષ્ટિક ઉપચાર લાગુ કરવા. મૂછમાં ચેષ્ટા નાશ પામી હોય તેની ચિકિત્સા,
मृ तुरं विमलशीतजलेन सिञ्चेत संवीजयेच्च शिखिपिच्छकवीजनैस्तु ।
For Private and Personal Use Only