________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અઢારમા
दोलायनं विहितं मनुजस्य मूर्च्छामोहं भ्रमं च हरते च मदात्ययं वा ॥
પા
इति मूर्च्छाचिकित्सा ।
જો મૂર્છા થયાથી ચેષ્ટા બિલકુલ નાશ પામી હાય તે। તે પુરુષને ચેતન કરવાના ઉપાય લાગુ કરવા. અંગૂઠો અને તેના નખની વચ્ચે કાંઇ આવીને તેને વેદના ઉત્પન્ન કરવી, તેનું નાક દાખી રાખીને તેને ગુંગળાવવા. કપાળમાં, પીઠ ઉપર કે તાળવા ઉપર ડામ દેવા. દાંતવડે શરીર ઉપર ધીમે બચકાં ભરવાં અથવા સાણશીવતી શરીરના ભાગને ધીમેથી દબાવવા. એમ કરતાં પણ મૂર્છાવાળાને ચેતના આવે નહિ તે તેને હિંચકા ખવરાવવા, એ ફ્ાયદા કારક છે.
મૂર્છાથી પીડાયલા માણુસને નિર્મળ એવું ઠંડુ પાણી છાંટવું. તથા મારના પીંછાંના પંખાવતી વાયુ નાખવા. હીંચકા ખવરાવવાથી પણ મનુષ્યની મૂર્છા, માહ, ભ્રમ, અને મદાત્યય રોગ મટે છે.
તંદ્રાની ચિકિત્સા,
करञ्जबीजं सह सैन्धवेन रसोनपत्रस्य रसं च यत्र । मार्कवं पथ्यां च वचां जलेन पिष्ठाञ्जनं हन्ति दिनस्य तन्द्राम् ॥
કરંજનાં બીજ અને સિંધવ વાટીને તેમાં લસણનાં પાંદડાંના રસ નાખીને તેનું અંજન કરવાથી તંદ્રા (ઘેન) મટે છે. તેમજ હરડે, વજ, ભાંગરો, એ સૌને પાણીમાં વાટીને તેનું અંજન કરવાથી પણ દિવસે જે ટૂંકા થાયછે તે મટે છે.
१ नार्कपथ्या च वचा च पिप्पली. प्र० २ जी. सार्केन पथ्याचयकेन पिष्ट्वा नेत्रांजनं प्र० ३ जी.
For Private and Personal Use Only
"
* પ્ર. ૧ લીમાં મા' પદ્મ છે તેના અથૈ ભાંગરા થતા નથી; માટે વૃદ્ધ વૈદ્યોના અનુમતથી સુધારીને ‘માવું પર્યું છે. એવા સુધારા કરતાં છંદાભંગ થાયછે; પણ વૈદકના ગ્રંશમાં ઔષધિના પદાની શુદ્ધિ કરતાં છંદ શુદ્ધિ તરફ વિશેષ લક્ષ્ય આપવું ઘટિત નથી, એ પંડિતાને અવગતજ છે. અન્ય બે પાડામાંથી સર્જન વાળા પાઠ કેટલાક હી તરીકે અટકળે છે, પણ બહુમતથી અમે ઉપરના પાઠ રાખ્યા છે.
'