________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
तृतीयस्थान - अध्याय पथी सभी.
ખાવા નહિ, તેમજ તાવના રોગમાં જે જે પદાર્થો પથ્ય તરિકે વાપરવાની આજ્ઞા આપી છે તે તે પથ્ય અહીં પણ સમજીને લાગુ કરવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने आमवातचिकित्सा नाम चतुर्विशोऽध्यायः ।
पञ्चविंशोऽध्यायः ।
સુપ્રસીની ચિકિત્સા,
ગૃધ્રસીનું સામાન્ય લક્ષણ,
आत्रेय उवाच ।
रक्तवातसमुद्भूतान् दोषान् शृणु महामते । कस्यूरुजानुमध्ये तु जायते बहुवेदना || गृध्रसीति विजानियात् तेन नोत्कणे क्षमः । जानुमध्ये भवेत् शोफो जायते तीव्रवेदना । वातरक्तसमुद्भूता विज्ञेया कोष्ठशीर्षके ।। कण्डरा बाहुपृष्ठे च अङ्गुल्यभ्यन्तरेषु च । बाह्रोः कर्मक्षयकरी सा विज्ञेया विपश्चिता ॥ पादहर्षो भवेच्चात्र पादयोलोमहर्षणम् । कफवातप्रकोपान्ते प्रस्वेदः करपादयोः ॥ पित्तवातान्वितं चान्ते उष्णत्वं करपादयोः ।
For Private and Personal Use Only
૫૧
આત્રેય કહેછે.હે મોટી બુદ્ધિવાળા! વાયુ તથા લોહીથી ઉત્પન્ન થયેલા રાગ વિષે હું તને કહું છું તે તું સાંભળ, જેથી કટિ, જાંધ અને ઘૂંટણ મધ્યે ઘણી વેદના થાયછે તે રોગને ગૃધ્રસી કહે છે. એ રોગ થવાથી રોગીથી ચાલી શકાતું નથી કે ઉદ્દીને એક જગાએથી બીજી જગાએ જઇ શકાતું નથી. ઘૂંટણમાં સાજો થાયછે અને વાતરક્તથી