________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય છવીસમા
એ ઉપાયા કરવાથી રોગીને સુખ ન થાય તે લેાઢાની શળી વતી ડામ દેવે પગના સધળા રાગમાં પગની ઘૂંટીની ઉપર ચાર આંગળ પગની નસ જોઇને તે ઉપર આડા (તિર્યક્) ડામ દેવ. વાયુના રોગમાં જે પથ્ય કહ્યાં છે તે આ રોગમાં પણ સમજવાં.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने गृध्रसीचिकित्सा नाम पञ्चविंशोऽध्यायः ।
षड्विंशोऽध्यायः ।
વાતરક્તની ચિકિત્સા વાતરક્તના હેતુ.
आत्रेय उवाच ।
कटुक्षाराम्ललवणै रक्तं देहे प्रकुप्यति । रोधात् संधारणात्क्रोधाद् दिवास्वप्नादि सेवनैः || समीरकोपः प्रत्यङ्गेन्युगपद्दृश्यते नृणाम् । वातरक्तमिति प्रोक्तं नृणां देहे प्रवर्तते ॥ जायते सुकुमाराणां तथा स्त्रीणां भिषग्वर ॥ स्थूलानां च विशेषेण कुप्यते वातशोणितम् ॥
For Private and Personal Use Only
૫૩
www
આત્રેય કહેછે. કડવું, ખારૂં, ખાટું, અને ક્ષારથી શરીરમાં લોહી બગડે છે; તથા વાયુ વગેરેના વેગને અટકાવવાથી, ઝાડા પિશાબ વગેરેને ધારણ કરી રાખવાથી, ક્રોધથી, દિવસે પ્રત્યેક અંગમાં વાયુને કાપ જોવામાં આવે છે. લોહી બન્ને કાપે છે તેને વાતરક્ત કહે છે. શરીરમાં પ્રવર્તે છે. હું ઉત્તમ વૈધ ! સુકુમાર પુ રાગ થાયછે, અને વિશેષે કરીને સ્થૂળ શરીરવાળાને વાતરક્ત કાપે છે.
ઊંધવાથી, મનુષ્યના એવી રીતે વાયુ તથા
એ વાતરક્ત મનુષ્યાના
તથા સ્ત્રીઓને એ