________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય તેવીસમો.
૫૬૫
तमसाध्यं बुधाः प्राहुस्तं च वातं प्रतानकम् । अन्यं चतुर्थमाक्षेपमभिघातसमुद्भवम् ॥ अभिघातेन यो जातो न स साध्यः प्रतानकः । ऊर्ध्व तानयते यस्तु विशोषयति गात्रकम् ॥ विशोषयेच्चास्थिसंधि संधिसंशुष्कको मतः । कृत्स्मार्धकायं भवति शुष्कतां च प्रकुञ्चति । पृष्ठं च नार्ध यो वेत्ति स तथैकाङ्गिको मतः ॥
ક્રિપક્ષપાતવઃ | एकाङ्गपक्षघातश्च भवत्यन्यतमो यदि। वातप्रौषधैः सर्वैर्वायुः कष्टेन सिध्यति ॥
રાજપક્ષથતિઃ | જ્યારે વાયુ અર્ધા અંગને પકડી લે છે ત્યારે તે વાયુ અપતાનક કહેવાય છે. એ વાયુ કફની સાથે મળીને લાકડીની પેઠે રેગીના અંગને અક્કડ કરી નાખે છે અને પીડા કરે છે, તેને દંડાતાનક નામે વાયુ કહે છે. છાતી, મુખ, પગની અને હાથની આંગળિયો, ઘુંટીને સંધિ, એ સ્થળમાં રહેલે વાયુ તે તે રથળના સ્નાયુને જ્યારે સંકેચ કરે છે ત્યારે તે રોગને સ્નાયુ પ્રતાનક કહે છે, કઈ વખત વાયુ બહારની નાડીઓને સંકોચ કરે છે, તે પણ પ્રતાનક વાયુ કહેવાય છે. કોઈ વખત વાય કેડમાં રહીને તેમાં જાણે શલ્ય (લાકડું વગેરે) ઘાલ્યું હોય તેમ તેને પીડિત કરે છે; પંડિત એ પ્રતાનક વાયુને અસાધ્ય કહે છે. એક ચોથે પ્રતાનક વાયુ વાગવાથી થાય છે, તેમાં રેગીને તાણ થાય છે; એ વાગવાથી થયેલો પ્રતાનક રોગ અસાધ્ય છે. જે વાયુ અંગને ઉપરની બાજુએ (માથાની તરફ) આકર્ષે છે તથા શરીરને શેકી લે છે, તેમજ હાડકાંના સાંધાનું પણ શેષણ કરે છે, તેને “સંધિસંશુષ્ક કહે છે. જે માણસનું સઘળું અરધું અંગ સંકોચાઈને સૂકાઈ જાય છે તથા અરધે પીઠને ભાગ પણ તેજ મુડદાલ થવાથી જેને ભાલમ પડતું નથી તેને “એકાંગવાયુ” કહે છે, એક બીજા પ્રકારને એકાંગ પક્ષાઘાત થાય છે, તે જે થયું હોય તે વાયુને નાશ કરનારાં સઘળાં ઔષધોથી પણ તે વાયુ કષ્ટ કરીને મટે છે.
૪૮
For Private and Personal Use Only