________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ચોવીસમો.
પ૮૩
આમવાતના ભેદ, आमं संलक्षयेत् प्राज्ञश्चतुर्धा भेदलक्षणैः ॥ विष्टम्भी गुल्मकृत्स्नेही आमः पक्काम एव च । सर्वाङ्गगो भवेच्चान्यो वक्ष्ये तस्यापि लक्षणम् ॥
આમવાયુના ચાર ભેદ છે તે ભેદનાં લક્ષણો હવે પછી કહેવાશે, તે ઉપરથી આમવાયુને ઓળખવો. ૧ વિછંભી, ૨ ગુલ્મકૃત, ૩ સ્નેહી આમ, ૪ પદ્મામ, એ વિના એક પાંચમે સર્વાગ આમ પણ થાય છે, તેનું લક્ષણ પણ હવે પછી કહેવામાં આવશે.
વિઠ્ઠભી આમનું લક્ષણ विष्टम्भी गुरुराध्मानं बस्तिशूलं च जायते। नस्यापि पाचनं कार्य स्नेहनं चैव कारयेत् ॥
ફતિ વિખ્યામલામા વિભા આમ ભારે હોય છે. તથા એ આમ રોગીને પિઢામાં મૂળ ઉત્પન્ન કરે છે તથા તે આમથી રેગીનું પિટ ચઢે છે. (એ આમ ઝાડાને કબજે રાખે છે માટે તેને વિઠ્ઠભી કહે છે.) એ આમવાળા રોગીને પાચન ઔષધ આપવાં; સ્નેહન ઔષધ આપવાં નહિ.
ગુભાશંકી આમનું લક્ષણ, जठरं गर्जते यस्य गुल्मवत् परिपीड्यते। कटिदेशे जडत्वं च आमो गुल्माभिशङ्कितः ॥ तस्यादौ लङ्घनानि स्युर्ज्ञात्वा देहबलाबलम् । पाचनं नैव कर्तव्यं गुल्मपाके विमूर्च्छति । पाचिते चापि गुल्मामे तदाशु मरणं ध्रुवम् ॥
गुल्माशङ्कयामलक्षणम् । જે આરોગવાળાના જઠરમાં ગરગડાટ થતો હેય તથા જેને ગુલ્મની પેઠે વેદના થતી હોય, તેમજ જેની કેડના ભાગમાં જડતા હોય તે આમને ગુબાકી એટલે ગેળાની શંકા ઉત્પન્ન કરે એ જાણ. એ ગુર્ભાશંકી આમવાતના રોગીને આરંભમાં ઉપવાસ
૧ સુક્ષ gછે. પ્ર૦ રૂની.
For Private and Personal Use Only