________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ચોવીસમો.
૫૮૭
દશમૂલીના ક્વાથમાં પીપરનું ચૂર્ણ નાખીને પીવાથી આમવાત મટે છે.
ગળા, સુંઠ, હરડે, એ ત્રણને સમભાગે લઈને તેનું ચૂર્ણ કરીને ગળની સાથે ખાવાથી આમવાત મટે છે.
ધાણા, સુંઠ, અવેતસ, દેવદાર, વજ, હરડે, એ ઔષધને વાળ અથવા ચૂર્ણ આમવાતને પાચન કરનારું, શ્રેષ્ઠ અને સુખ ઉપજાવનારું છે.
તેમજ મરીનું અથવા પીપરનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવું; કેમકે તે આમવાયુને, મંદાગ્નિ, શૂળને અને ગુલ્મને નાશ કરે છે.
બલાદિ તલ,
बलाक्काथाढकं क्षिप्त्वा दधि तत्राढकं क्षिपेत् । कुलत्थाढकयूषं तु सौवीरकरसाढकम् ॥ "आढकं च तथैरण्डतैलं तत्र प्रदापयेत् । एकत्र कृत्वा विपचेत् योजयेदौषधं च तत् ॥ शतपुष्पा देवदारु पिप्पली गजपिप्पली। त्रिसुगन्धि सुरामांसी कुष्ठं द्विपंचमूलकम् ॥ चूर्ण विनिक्षिपेत् तत्र सिद्धं तदवतारयेत् । पाने चाभ्यंगे च योज्यं निरूहे बस्तिकर्मणि । हन्ति वातामयं सर्व श्रेष्ठं गुणगणप्रदम् ॥
બલા (ખપાટ)ને કવાથ ૨૫૬ તલા, ૨૫૬ તેલા દહી, કળથીને યૂષ ૨૫૬ તલા, સૌવીર (ખાટી કાંજી) ને રસ ૨૫૬ તેલા, ૨૫૬ તલા એરંડિનું તેલ, એ સર્વને એકત્ર કરીને પડવ કરવુંપાક કરતી વખતે આ નીચે કહેલાં ઔષધનું ચૂર્ણ તેમાં નાખવું, સવા દેવદાર, પીપર, ગજપીપર, તજ, તમાલપત્ર, એલચી, સુરાનામે મધ, જટામાંસી, ઉપલેટ, દશમૂળ, એ ઔષધનું ચૂર્ણ નાખીને તેલ સિદ્ધ
१ स्तकाढकं. प्र० ३ जी. - આ ચરણ પ્રહ ૧ લી તથ પ્ર૦ ૨ જી. માં નથી. તથા પ્રત ત્રીજીમાં પણ છે એ ત્રણ અક્ષરો લગલગ જતા રહેલા છે જેથી અનુમાનથી લખ્યું છે.
For Private and Personal Use Only