________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચોવીસમે.
૫૮૫
પકવામનું લક્ષણ सपित्तो विजलश्चामः पक्कामः पतते त्वधः । न बस्तिशुलं भवति आमपाके भ्रमः क्लमः ॥ आमपाकीति विज्ञेयो न कुर्यात् तस्य पाचनम् । विरेचनं न कर्तव्यं स्तम्भनं तस्य कारयेत् ॥
તિ પામરક્ષા જે આમ પિત્તસહિત તથા પાણી વિનાને ગુદામાર્ગે નીચે પડે છે તેને પકવ આમ જાણુ. જ્યારે આમ પાકે છે ત્યારે પેઢમાં શૂળ થતું નથી તથા રોગીને શ્રમ અને થાક માલમ પડે છે. એવા આમવાતને રેગીને આમપાકી એટલે જેનો આમ પાયે છે એ જાણો. તેને પાચન ઔષધ આપવું નહિ તેમ તેને વિરેચન પણ આપવું નહિ; પણ તેને સ્તંભન ઔષધ આપીને તે આમને અટકાવ.
સગ આમવાતનું લક્ષણ कटिपृष्ठे वक्षोदेशे तोदनं बस्तिशूलवान् । गुल्मवत् जठरं गर्जेत् तथान्तःशोफ एव च ॥ शिरोगुरुत्वं भवति आमश्च पतते भृशम् । सर्वाङ्गगो भवेत् सोऽपि विज्ञेयोऽसौ विजानता ॥ तस्य पाचनकं कुर्याद्विरेचनमनन्तरम् ॥
इति सर्वाङ्गआमवातलक्षणम् । કેડમાં, પીઠમાં અને છાતીમાં તેડ થાય, પેઢુમાં શૂળ થાય, પેટમાં ગોળે ચઢયો હોય તેમ પેટમાં ગરગડાટ થાય, અંદરને પાસે સજા થાય, માથું ભારે થાય, આમ પુષ્કળ પડે એવા આમવાતને સર્વાગ આમવાત જાણે. એ રોગને જાણનારા વૈધે તેનું પ્રથમ પાચન કરવું અને તે પછી વિરેચન કરવું.
સાધ્યાસાધ્ય વિભાગ, विष्टम्भी गुल्मपाकी च अन्यः सर्वाङ्गगो मतः। विज्ञेयात्र त्रयोऽसाध्याश्चान्यौ द्वौ कष्टसाध्यकौ ॥
For Private and Personal Use Only