________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય વીસમો.
૫૮૧
રસ અને બકરીનું દૂધ ચારગણું એટલે ર૫૬ તલા પ્રમાણે નાખવું. ગાયનું દહીં ચોસઠ તેલ નાખવું અને તલનું તેલ પણ તેટલું જ નાખવું. પછી એ તેલ પકવ કરીને સિદ્ધ કરવું. જ્યારે તેલ સિદ્ધ થાય ત્યારે
એ નારાયણ નામના તેલને રોગીની સામે મૂકીને સ્વસ્તિવાચન વગેરે મંગળ કર્મ કરવું. એ તેલ વાયુના વિકારોને, અપસ્માર, ગ્રહ, માથાના રેગે, કાનના રેગે, તથા અઢાર પ્રકારના કોઢને નાશ કરે છે. એ તેલનું સેવન કરવાથી વાંઝણું સ્ત્રીને પુત્ર પ્રાપ્તિ થાય છે અને નપુંસકને મર્દાઈ પ્રાપ્ત થાય છે. ઘરડે માણસ જુવાનને જે બને છે, તથા મૂર્ણ હોય છે તે વિદ્યાભ્યાસ કરવા લાગે છે. આ તેલને નારાયણ તેલ” કહે છે અને તે કૃષ્ણાત્રેય મુનિએ કહેલું છે.
પથ્યાપથ્ય વગેરે. अन्यानि धृततैलानि तानि चात्र प्रयोजयेत् । शालिषष्टिकमुद्गाश्च कुलत्थाढक्य एव तु ॥ शतपुष्पातन्दुलीयं तिलपर्णी च रामठम् । हितान्यन्यानि शाकानि घृतं तैलं च योजयेत् ॥
एतेन जायते सौख्यं वातरोगं नियच्छति ॥ ઉપર કહ્યાં તે વિના ગ્રંથાંતરોમાં બીજાં પણ ઘણુંક ઘી અને તેલ કહેલાં છે તે આ રોગમાં લાગુ કરવાં. શાલ જાતની ડાંગર, સાઠીચેખા, મગ, કળથી, તુવેરની દાળ, સુવાની ભાજી, તાંદળજો, તલવણીની ભાજી, હીંગ અને બીજાં પણ વાતહારક શાક હિતકારક છે. તેમ ઘી અને તેલ પણ ફાયદાકારક છે માટે તે જવું.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने वातव्याधि
चिकित्सा नाम त्रयोविंशोऽध्यायः ।
For Private and Personal Use Only