________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય તેવીસમે.
પ૭૩
રાસ્ના, ગોખરૂ, દીવેલાનું મૂળ, સુવા, સાડી, એ ઔષધને ક્વાથ સર્વ શરીરમાં વા આવ્યો હોય તેને તકાળ મટાડે છે.
રાસ્ના, ગળે, દેવદાર, સુંઠ, દિવેલાનું મૂળ, એને ક્વાથ કરીને પીવાથી સગવાત, આમાશયમાં રહેલ વાયુ, અને ધાતુગત વાયુ, એ સર્વ રોગને મટાડે છે.
રાના, આસંધ, હીરાકસી, વેજ, કવચમૂળ, એ ઔષધનો ક્વાથ દિવેલ સાથે પીવાથી વાતરોગ નાશ પામે છે.
રાસ્ના, ધાણા, સુંઠ, જવાન, દશમૂળ, એ ઔષધને કવાથ વાતરેગવાળા માણસોને પાચન ઔષધ તરીકે આપવાને મુનિઓએ કહેલે છે. એ રાસ્નાદિક બધાય કવાથ પાચનરૂપ છે તથા હિતકારક પણ છે.
લસણને પ્રયોગ, अर्धपलं रसोनं च हिसैन्धवजीरकैः। सौवर्चलेन संयुक्तं तथैव कटुकत्रिकम् ॥ घृतेन संयुतं भक्षेत् मासमेकं दिने दिने । निहन्ति वातरोगं च अर्दितं च प्रतानकम् ॥ एकाङ्गरोगिणां चापि तथा सर्वाङ्गरोगिणाम् ।
ऊरुस्तम्भ क्रिमेयॊषं गृध्रसी चापकर्षति ॥ બે તેટલા લસણ લેવું; તથા હીંગ, સિંધવ, જીરૂ, સંચળ, સુંઠ, પીપર, મરી, એ સર્વને સમાન ભાગે લઈને લસણ જેટલું ચૂર્ણ લસણમાં મેળવીને તેનું કલ્ક કરવું. તથા તેમાંથી બે તલા લેઇને) નિત્યપ્રતિ એક મહિના સુધી ઘી સાથે ખાવું. એવી રીતે લસણ ખાવાથી વાયુના તમામ રેગ મટે છે. અર્દેતવાયુ, પ્રતાનકવાયુ, એકાંગવાયુ, સર્વાગવાયુ, ઊર્તંભ, કૃમિરોગ, અને ગૃધ્રસી નામે વાયુને રેગ, એ સર્વે મટે છે.
લસણને બીજો પ્રયોગ, पलार्धं च पलं चापि रसोनं च सुकुट्टितम् । हिङ्गुजीरकसिन्धूत्थं सौवर्चलकटुत्रयम् ॥
For Private and Personal Use Only