________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૮
હારીતસંહિતા.
દેષની સાથે મળીને રોગ ઉત્પન્ન કરે છે, તે વાયુ સાધ્ય છે, તેમ વાયુ એલેજ હેય તે પણ અત્યંત સાધ્ય છે.
અર્દિતવાયુનું સામાન્ય લક્ષણ वक्रं भवति वार्ध ग्रीवा चाप्यपवर्तते । वैकृत्यं नयनानां च वाग्भङ्गो वेदनातुरः॥ ग्रीवायां गण्डयोर्दन्तपार्वं यस्यातिवेदना। तमदितमिति प्राहुर्वातव्याधि विचक्षणाः॥
ફર્ચાતંનામ | વાયુને લીધે અરધું મોટું વાંકું થઈ જાય છે, અથવા ડોકું ફરી જાય છે અથવા આંખે થરડાઈ જાય છે, વાંકી થઈ જાય છે કે તેવી જ કઈ બીજી વિકૃતિ થાય છે; વાણી સ્પષ્ટ બેલી શકાતી નથી; અત્યંત વેદના થાય છે; ડેકામાં, બન્ને ગલોફાંમાં, અને દાંતની બાજુએ ઉપર અત્યંત વેદના થાય છે; આ રોગને વાયુને રોગ જાણવામાં ચતુર એવા વૈદ્યો અદંતવાયુ કહે છે.
કેવળ તથા ઠંદ્વજ આર્દતનાં લક્ષણ, लालानावोऽथ शोषश्च हनुग्रहः शिरोव्यथा । दन्तशूलं भवेद्यस्य वातेनार्दितमेव च ॥ पीताङ्गं सज्वरं तृष्णा पित्तजो मोह एव च । शोफस्तम्भोऽस्य भवति कफोद्भूतेऽथवादिते ॥ भाविनो लक्षणं यस्य वेपथुनॆत्रमाविलम् ।
કેવળ વાયુથી જ્યારે અતિ રોગ થયો હોય ત્યારે રોગીના મુખમાંથી લાળ ગળે છે, કંઠે શેષ પડે છે, હડપચી જડ થઈ જાય છે, ભાથામાં વેદના થાય છે અને દાંતમાં કળતર થાય છે. પિત્તથી અર્દિત રેગ થે હોય તે રોગીનું શરીર પીળું થઈ જાય છે, તાવ આવે છે, તરસ લાગે છે અને મૂછ પણ થાય છે. કફથી અર્દિત રેગ થયે હોય તે સેજે ચઢે છે તથા મઢ જડ થઈ જાય છે, જ્યારે અતિ
૧ વિહંગે. ૦ ૧ સી.
For Private and Personal Use Only