________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય તેવીસમા,
મળને ચલિત કરનાર રસ, મહેંકાઇ કરનાર રોગ, ભળભેદ કરનાર રોગ, કલાસ નામે કાઢને ઉત્પન્ન કરનાર વાયુ, એ સાળ રોગ સમાન વાયુથી ઉત્પન્ન થાય છે.
અપાનવાયુથી ઉત્પન્ન થતા રોગ भगन्दरो बस्तिशूलो मेहार्शश्चातिकोठकः । लिङ्गदोषो गुदभ्रंशस्तथान्यो गुदशूलकः ॥ मूत्ररोधो विरोधश्च षोडशैते विजानता । अपानस्य प्रकोपेन विज्ञेयास्तु प्रधानतः ॥ एते विकाराः कथिता विस्तरात्ते प्रकीर्तिताः ॥
ભગંદર, બસ્તિળ, પ્રમેહ, અર્શ, કાઠી (શરીર ઉપર કુંડાળાં જેવાં મંડળ નીકળવાના રોગ ), લિંગરેગ, શુભ્રંશ, ગુદળ, મૂત્રરાધ, ઝાડાને અટકાવ, એ સાળ મુખ્ય રોગ, અપાનવાયુના પ્રાપથી થાય છે એમ જ્ઞાનવાન પંડિતે જાણવું. વાયુના એટલા રોગ થાય છે તે સઘળા તે તે જગાએ વિસ્તારથી પણ કહેવામાં આવ્યા છે.
બીજા દાષ સાથે મળેલા વાયુના પ્રાપ
दाहः सन्तापः शोषश्च मूर्च्छा पित्तान्वितो मरुत् । शैत्यं शोफारुचिर्जाड्यं वातश्लेष्मसमन्वितः ॥
૫૬૭
વાયુ જ્યારે પિત્તની સાથે મળેલો હાય ત્યારે તે દાહ, સંતાપ, શોષ, અને મૂર્છા એવા વ્યાધિને ઉત્પન્ન કરે છે. વાયુ જ્યારે કની સાથે ભળેલા હોય, ત્યારે શીત, સોજો, અરૂચિ અને જડપણું એ રાગને ઉપજાવે છે.
સાધ્ય અને અસાધ્ય વાયુ.
यो द्वन्दजाश्रितो धीरस्तं साध्यं मारुतं विदुः । केवलोऽपि समीरोऽपि सोऽपि साध्यतमः स्मृतः ॥
For Private and Personal Use Only
જે વાયુથી ખીજા દોષને આશરીને રહેલા છે. એટલે કેાઈ બીજા * શ્યામાં દા રોગ ગણાવ્યા છે. માટે લેાકની એકાદ લીટી ખંડિત યેલી લાગે છે.