________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪
હારીતસંહિતા.
આક્ષેપક વાયુનું લક્ષણ,
मुहुराक्षेपयेद्वात्रं भेदस्तोदो बहिः स्वरः । स चैवाक्षेपको नाम जातो व्यानप्रकोपतः ॥ इत्याक्षेपको वायुः ।
જે મનુષ્ય વારંવાર પોતાનાં અંગને લાંબાં ટુકાં કર્યા કરે છે અથવા જેથી અકસ્માત્ અંગ લાંબા થઇ જાય છે, અંગમાં ક્ાટ અને તાડ થાય છે અને સ્વર ફાટી જાય છે, ત્યારે તે માણસને માનવાયુના કાપથી આક્ષેપક નામે વાયુ થયે છે એમ જાણવું.
અપતંત્રક વાયુનું લક્ષણ
धनुर्वन्नाम्यते गात्रमाक्षिप्येच्च मुहुर्मुहुः । प्रक्लिन्ननेत्र स्तब्धाक्षः कपोत इव कूजति ॥ तमाहुर्भिषजां श्रेष्ठा अपतन्त्रकनामतः । मतान्तरे वदन्त्यन्ये प्रपतानको मतः ॥
इत्यपतंत्रको वायुः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે વાયુના રોગવાળાનું શરીર ધનુષ્યની પેઠે નમી જતું હોય તથા વારંવાર તણાઇ જતું હોય; નેત્રમાં પાણી ભરાઈ આવતું હોય તથા આંખ જડ જેવી થઇ ગઈ હોય; અને હાલાની પેઠે ગળું ખેલતું હાય; તા ઉત્તમ વૈદ્યો તેને અપતંત્રક નામે વાયુનો રોગ કહે છે. એ વાયુના રાગને પ્રવપતાનક કહેવા, એવું કેટલાક વૈધાચાર્યોનું મતાંતર છે.
અપતાનક વાયુનું લક્ષણ,
गृहीतार्थं ततो वायुरपतानकः संस्मृतः । सोऽपि कफानितो वायुः संपीडयति दण्डवत् । स्तम्भयत्याशु गात्राणि सोऽपि दण्डापतानकः ॥ हृद्वक्रांकिराङ्गुलीगुल्फसन्धौ समाश्रितः । स्नायुं प्रतानयेद्यस्तु सोऽपि स्नायुप्रतानकः ॥ बाह्यानामथ नाडीनां प्रतानयति मारुतः । कट्याश्रितो वा भवति सशल्यमिव कुर्वते ||
For Private and Personal Use Only