________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય વીસમો.
પ૪૭
लामजचन्दनोशीरैर्लेपनं दाहशान्तये । वीजयेत् तालवृन्तैश्च कदल्यम्भोजसंस्तरे ॥ कालीयकरसोपेतं दाहे शस्तं प्रलेपनम् । शस्यते शीतलं वारि दाहतृष्णानिवारणम् ॥ उत्तानस्य प्रसुप्तस्य नाभेरुपरि संदवेत् । कांस्यपात्रमये सौख्यं धाराभिः शीतवारिणा ॥ पूरयेत् तच्छ्रितं यत्नात् तेन सौख्यं समानुते । शतधौतं घृतमपि तद्दाहोपरि धारयेत् ॥ धात्रीफलं वा सितया जले पिष्टा प्रलेपनम् । दाहशोषातुरस्यापि लेां वा सुखकारकम् ॥ जम्ब्वाम्रपल्लवान् निम्बं बीजपूररसेन तु । पिष्टवा प्रलेपनं दाहे शीघ्रं सुखमभीप्सते॥ દાભ, કાસ, સેરડી, એ ત્રણનાં મૂળ, કાળે વાળો, મેથ, પીળે વાળે, એ સર્વેના કવાથમાં સાકર નાખીને તેને ઠંડો થવા દેઈન પાવે તેથી દાહ મટે છે.
પિત્તપાપડ, મેથ, કાળે વાળે, એ ઔષનો કવાથ કરીને તેમાં સાકર નાખી તેને ઠંડું થવા દેઈને પીવાથી મનુષ્યને દાહ તથા પિત્તજ્વર મટે છે.
પાળે વાળ, ચંદન અને કાળે વાળે, એ ત્રણ ઔષધને પાણી સાથે બારીક ઘસીને તેનું લેપન કરવાથી દાહ શમે છે.
દાહવાળા રેગીને તાડનાં પાંદડાંના વીંજણવતી વાયુ નાખો તથા કેળ કે કમળનાં પાંદડાં બિછાવીને તે ઉપર સુવાડ. - દાહવાળાને મલયાગરૂને લેપ શરીરે કરે તે ગુણકારી છે અથવા ડું પાણી પણ દાહ અને તરસને મટાડનારું છે માટે તે પણ હિતકારી છે.
દાહવાળાને છત સુવાડીને તેની નાભિ ઉપર કાંસાનું વાસણ મૂકવું. તથા તે વાસણમાં ઠંડા પાણીની ધાર કરવી. અને એવી રીતે તે વાસણ ભરાતાં સુધી પાણી રેડ્યા કરવું. આવા પ્રકારની ક્રિયા પણ યત્ન કરીને કરવામાં આવે છે તેથી રોગીને સુખ થાય છે.
For Private and Personal Use Only