________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૬
હારીતસંહિતા.
~
~
~
છરી, યવાન, અજમેદ) તાલીસપત્ર, ખેરફાર, ઉપલેટ, કૃષ્ણાગરૂ, આમલી, આમચૂર, હરડે, બહેડાં, આમળાં, કાશ્મરી (શીવણ)નું ફળ, કંકેલ, જાયફળ, નાગકેસર, ફાળસાં, અને ખજૂર, એ સર્વને સમાન ભાગે લઈને તેમનું ચૂર્ણ કરી એકત્ર કરવાં. પછી તે ચૂર્ણને બીજે રાના રસના સાતપટ દેવા અથવા અરડૂસીના રસના સાતપટ દેવા. પછી એ ચૂર્ણની બરોબર સાકર તેમાં નાખીને મધ તથા ઘી સાથે ચાટવું. એ અવલેહ મહાભયંકર અપસ્મારને મટાડવામાં સદૈવ ઉત્તમ ઔષધ છે. તેમજ ઉન્માદ રેગમાં, કમળામાં, પાંડુરોગમાં, હલીમક
ગમાં, રાજયઠ્યા રોગમાં, રક્તપિત્તમાં, પિત્તાતિસારની પીડામાં, રક્તાતીસારમાં, શેષ રોગમાં, નિરંતર તાવ શરીરમાં ભર્યો રહેતો હોય તે રોગમાં. તમકશ્વાસમાં, ભ્રમ (ચકરી) ના રંગમાં, ઉલટીના રોગમાં, દાહરગમાં, મદાત્યય રોગમાં, પથરીના રંગમાં, પ્રમેહમાં, ખાંસીમાં, શ્વાસમાં, પીનસ (નાકમાં છોડ બાઝે છે તે) રેગમાં, એ સર્વ રોગમાં આ અવલેહ જે તેથી કરીને તે સર્વે ને તે મટાડે છે. વાંઝણું સ્ત્રીઓને એ અવલેહ આપવાથી તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. વિશેષ કરીને એ અવલેહ વૃદ્ધ પુરુષને બહુ ગુણ આપે છે. બાળકોને આ અવલેહ સારે ગુણ કરે છે. એ અવલેહ કેટલે ખાવો તેનું પ્રમાણ કહું તે સાંભળો. ઉત્તમ જઠરાગ્નિવાળાને એક તેલ અને મધ્યમ જઠરાગ્નિવાળાને પણ તેલ આપો બાળકોને અને સ્ત્રીઓને એ અવલેહ દૂધની સાથે આપે. એ પ્રમાણે આ યોગની રોજના કરવામાં આવે તે તે મોટે ગુણ કરે છે, એ વેગ બળવાન અને ગુણવાન છે તથા મોટું ફળ આપે છે, જે પુરુષ પાલખી, માના, ઘોડા કે હાથી ઉપર બેસવાના અભ્યાસવાળા હોય તેમને આ અવલેહ અતિ ઉગી અને હિતકારક છે. આ અવલેહને ચંદનાદિ અવલેહ કહે છે, તે માટે ગુણવાન ગ છે અને કૃષ્ણાત્રેય મુનિએ તેનાં વખાણ કરેલાં છે.
દ્રાક્ષાદિ અવલેહद्राक्षा दारु तथा निशा च मधुकं कृष्णा कलिङ्गा त्रिवृत् यष्टीका त्रिफला विडङ्गकटुकासृचन्दनं चंदनम् ।
૧ ત્રિ. ઘર ની. ૨ દિi. ૦૧ સી.
For Private and Personal Use Only