________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૮
હારીતસંહિતા.
~~~~~~
~~~~
~
~~~
~~
~~~
~
અપસ્મારમાં પથ્યાપથ્ય. वर्जयेत् कटुकं चाम्लं रक्तपित्तविकारिणाम् । विशेषेण वर्जनीयं सुरापूगकषायकम् ।
न सेव्यानि हपस्मारे मोहमू कराणि वा॥
અપસ્મારવાળા રેગીએ તીખું, ખાટું, અને રક્તપિત્તના વિકારવાળા માણસે તજવા જેવા સઘળા પદાર્થોને ત્યાગ કરે; અને વિશેષ કરીને મધ, સોપારી અને તુરા પદાર્થો તજવા, તેમ જે પદાથી મેહ કે મૂછ ઉત્પન્ન કરે એવા હોય તેવા પદાર્થો પણ સેવવા નહિ.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने अपस्मारचिकित्सा नाम एकविंशोऽध्यायः ।
<<0-~द्वाविंशोऽध्यायः।
ઉન્માદરેગનું નિદાન, ઉન્માદની સંપ્રાપ્તિ
आत्रेय उवाच। अयं मानसको व्याधिरुन्माद इति कीर्तितः। प्रमत्ता ऊर्ध्वगा दोषा ऊर्ध्व गच्छन्त्यमार्गताम् ॥ उन्मादो नाम दोषोऽयं कष्टसाध्यो भिषग्वरैः॥
આત્રેય કહે છે–આ ઉન્માદ રોગ મનનો વ્યાધિ છે. શરીર ઉપરની તરફ જનારા દેશ વિકાર પામી ઉન્મત્ત થઈને ઉચેની તરફ પિતાનો સ્વાભાવિક માર્ગ છેડીને ઉલટે માર્ગે પ્રવૃત્ત થાય છે તેથી આ ઉન્માદ નામે રેગ ઉત્પન્ન થાય છે. એ રેગ સારા સારા વૈદ્યથી પણ મહા મહેનતે મટી શકે એવે છે.
- ઉમાદના પ્રકાર सोऽपि पृथग्विधैर्दोषैर्द्वन्द्वजोऽन्यः प्रकीर्तितः। तथान्यः सन्निपातेन विषाद्भवति चापरः॥
For Private and Personal Use Only