________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ઓગણીસમે.
૫૪૫
સેપારી ખાવાથી મીણે ચઢયો હોય ત્યારે રેગીનું શરીર ધ્રુજે છે, તેને મેહ કે મૂર્છા થાય છે, થાક લાગે છે, આંખે અંધારાં આવે છે, શરીરે પરસેવો થાય છે, ગભરાટ કે આકુળ વ્યાકુલપણું થાય છે, મેઢામાંથી લાળ નીકળી પડે છે, ફેર આવે છે તથા શ્રમ થાય છેએવાં લક્ષણો વડે જાણવું કે એ માણસને સોપારી ખાવાથી મીણો ચઢેલે છે.
સોપારી વગેરેના મદના ઉપાય, तस्य शीतं जलं पीतं वस्त्रवातो हितो भवेत् । शर्करा भक्षणे देया मस्तु वा शर्करान्वितम् ॥ कोद्रवाणां भवेन्मूर्छा देयं क्षीरं सुशीतलम् । धतूरकमदे देयं शर्करासहितं दधि ॥ हलिनी करवीरं च मोहिनी मदयन्तिका। अन्येषामपि कन्दानां वमनं चाशु कारयेत् ॥ पाययेत् शर्करायुक्तं क्षीरं वा दधिशर्कराम् ॥ સેપારીના મદવાળાને ઠંડું પાણી પાવું; પડાવતી વાયુ નાખ; ખાવાને સાકર આપવી અથવા સાકર સાથે દહીંનું પાણી પીવા આપવું. એ ઉપાય સોપારીના મદવાળાને ફાયદા કારક છે.
કેદરા ખાવાથી મીણે ચઢયો હોય તો તેને અતિશય ઠંડું દૂધ પાવું. ધંતુરે ખાવાથી મંદ થયો હોય તે તેને સાકર સાથે દહીં આપવું.
હલિની (કળલાવી,) કરેણ, ભાંગ, મોગરે, અને બીજા એવાજ કંદન તથા મૂળિયાંનો મદ ચઢયો હોય તે રોગીને તરત ઉલટી કરાવવી. તથા તે ઉપર સાકર સાથે દૂધ કે દહીં અને સાકર પાવી.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने मदात्यय
चिकित्सा नाम उनविंशोऽध्यायः ।
૧ મુતા. પ્ર૧ . * સાકર સાથે દૂધ આપવું એવું પણ ગ્રંથાંતરમાં કહેલ છે. જેમ, " सगुमः कुष्मांडरस: शमयति मदमाशुकोद्रवजम् । धत्तरजं च दग्धंस शर्करं चाરૂપાન-” ભાવપ્રકાશ. અર્ચ–ગોળની સાથે કોહેળાનો રસ પીવાથી કોદરાનો મદ ઉતરે છે અને સાકર સાથે દૂધ પીવાથી ધંતુરાને મદ ઉતરે છે.
For Private and Personal Use Only