________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ઓગણીસમે.
પ૪૩
~~~~~
સેવવી નહિ એમ મહામુનિઓનું કહેવું છે. યુક્તિવગર મધને સેવવાથી મૂછ, ઉલટી, શ્વાસ, મોહ, દાહ, તરસ, અતિસાર અને ઇન્દ્રિયની વિકળતા, એવા ઉપદ્રવ પેદા થાય છે. જે પુરુષો મધનું નિરંતર અતિશય સેવન કરે છે, તેમને વિષમ આહારના જેવું મધ મોહ ઉત્પન્ન કરે છે. જેમ યુક્તિવગર સેવવાથી ઝેર પ્રાણનું હરણ કરે છે તેમ તેજ ઝેર જે યુક્તિપૂર્વક સેવ્યું હોય તે અમૃત સરખે ગુણ કરે છે તેમજ મધ પણ યુક્તિપૂર્વક વાપરવામાં આવે તે હિત કરે છે અને યુક્તિવિના વાપરવામાં આવે તે મોટું કષ્ટ ઉત્પન્ન કરીને અંતે તેને પ્રાણ લઈ લે છે.
માં ક્યારે ન પીવું. क्षुधातुरे तृषाक्रान्ते सुरा वा भोजनं विना। न च क्षीणैर्विना भक्तं विनाहारातिपानकम् ॥ अत्यशनेऽप्यजीर्णेऽपि सुरा पीता रुजाकरी।
જે માણસ ભૂખે હેય કે તરસ્યો હોય તેણે મધ પીવું નહિ. અથવા ભજનવિના મધ પીવું નહિ. એટલે મધ પીધા પછી તરતજ ભોજન કરવું જોઈએ. ક્ષીણ પુરુષોએ ખેરાક વિના મધ પીવું નહિ, તેમ બીજાઓએ પણ આહાર વિના અતિપાન કરવું નહિ. જેણે અતિશય ખાધું હોય અથવા જેને અજીર્ણ હોય, તેણે મધ પીવું એ પીડા કરનારું છે.
મદાત્મયનાં લક્ષણે, यस्य प्रलपनं चापि स च वातमदात्ययः। दाहमूर्छातिसारश्च ज्वरः पित्तमदात्यये ॥ छरोचकहल्लासतन्द्रास्तमित्यगौरवम् । शीतता च प्रतिश्यायः कफजे च मदात्यये ॥ त्रिषु दोषेषु समता लिङ्गैर्येषामुपक्रमः ।
स त्रिदोषसमुद्भूतो मदात्ययो भिषग्वर!॥
જે માણસ મધ પીધા પછી લવાર કરે છે તેને વાતમદાત્મય રોગ સમજવો જે મનુષ્યને મધ પીધા પછી દાહ, મૂછ, અતિસાર અને વર, એમાંનાં ચેડાં કે બધાં ચિન્હ માલમ પડે તેને પિત્તમદા
For Private and Personal Use Only