________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૨
હારીતસંહિતા. Niwwwm mmmwww.. ....... વાથી તરત નિદ્રા આવે છે. રીંગણી, ભોંયરીંગણી, અરડૂસે, કાકમાસી ( या ४२स), सा2151, तेभ पंत भने तेनi भूग, मे मौषછેને કવાથ મનુષ્યોને નિદ્રા ઉત્પન્ન કરનાર છે. કાકજંધા (હાડીયા १२स), अपामार्ग (मवा! ), मेमरे, मापायी, मे औषधानी वाथ જલદી ઊંઘ આણનારે છે. અથવા એ ઔષધિઓનાં મૂળ માથે બાંધવાથી પણ ઊંધ આવે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने मूछोनिद्रा
तन्द्राचिकित्सा नाम अष्टादशोऽध्यायः ।
ऊनविंशोऽध्यायः ।
મદાત્મય રોગની ચિકિત્સા, મા સેવનથી ફાયદા અને ગેરફાયદા,
आत्रेय उवाच । हालाहलाहलसमाभवते वियोगात् सेव्या न शिष्टमनुजैः कथिता मुनीन्द्रैः। मूर्छा वमिः श्वसनमोहनदाहतृष्णा संजायतेऽतिसरणं विकलेन्द्रियत्वम् ॥ ये नित्यं सेवने जुष्टा मद्यस्य मनुजा भृशम् । 'विषमाहारसदृशी सुरा मोहनकारिणी॥ यथा विषं प्राणहरं वियोगात् योगेन तं चाप्यमृतं वदन्ति । तथा सुरा योगयुता हिता स्यात्
अयोगतोमारयतेऽतिकष्टम् ॥ આત્રેય કહે છે–જે મધનું યુક્તિવિના સેવન કરવામાં આવે તે તે હળાહળ ઝેર જેવું નુકસાન કરે છે. માટે તેને શિષ્ટ પુરુષોએ
१ शोष. प्र० २-३ जी.
For Private and Personal Use Only