________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૬
હારીતસંહિતા.
विंशोऽध्यायः।
દાહ ચિકિત્સા દેહની સંપ્રાપ્તિ વગેરે
आत्रेय उवाच। समाने संक्रुद्ध रुधिरसहपित्ते त्वचि गते वरस्याने दाघो भवति नितरां घोरमपि च । कदाचिद्वांतस्थे भवति मनुजो दग्धहृदयो भवेत् शीतस्यातिः श्वसनमपि वा शोषमरतिः॥ पित्तज्वरसमानानि लक्षणानि भिषग्वर । पित्तज्वरवदारभ्य क्रिया दाघोपशान्तये ॥
આત્રેય કહે છે.–સમાન વાયુ કોપ પામવાથી લેહીની સાથે પિત્ત ત્વચામાં જાય છે અને તેથી મનુષ્યના શરીરમાં અત્યંત ભયંકર દાહ (બળત્રા) ઉત્પન્ન થાય છે. કોઈક વખત અંતરદાહ થાય છે ત્યારે મનુષ્યની છાતીની મહેલે પાસે બળવ્યા બળે છે, તથા બહારના અંગને દંડકની પીડા થાય છે. અર્થાત બહાર કાઢ વાય છે અને અંદરથી બળત્રા બળે છે. તે કારણથી મનુષ્યને શ્વાસ, શેષ અને અણગમો પણ થાય છે. હે વૈદ્યત્તમ! એ દાહનાં લક્ષણે પિત્તજવરના જેવાં છે માટે તેની ચિકિત્સા પણ પિત્તજ્વરની પેઠે મૂળથી માંડીને કરવી તેથી દાહ શાંત થશે.
દાહના ઉપાય, कुशकासेक्षुमूलानामुशीरं घनवालुको । काथः शर्करया युक्तः शीतो दाहं नियच्छति ॥ vaધનોરી થતા ફાતિઃ |
शीतपानं निहन्त्याशु दाघं पित्तज्वरं नृणाम् ॥ • ૧ તમન: સંકુર ધામ પિત્ત વરિ રેત, ૧ સી. ૨ રાહ્ય. g૦ ૧ સી.
For Private and Personal Use Only