________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય એકવીસમા.
एकविंशोऽध्यायः ।
અપસ્મારની ચિકિત્સા, અપસ્મારની સંપ્રાપ્તિ
आत्रेय उवाच ।
पित्तं मरुच श्लेष्मा च उदानः कुपितो भृशम् । प्राणं शिरसि संकुप्य कुरुते नष्टचेष्टताम् ॥ प्राणो नयत्यचैतन्यं नाडीं चेन्द्रियरोधनात् ।
આત્રેય કહેછે.—-પિત્ત, વાયુ અને કફ તથા ઉદાન વાયુ અત્યંત કાપીને માથાને વિષે ગયેલા પ્રાણવાયુને કાપાવે છે અને મનુષ્યની ચેષ્ટાના નાશ કરે છે. કાપેલા પ્રાણવાયુ ઇંદ્રિયાને તથા તેના સંબંધ રાખનારી નાડીને રોકે છે તેથી મનુષ્ય અચેત થાયછે.
અપસ્મારનાં લક્ષણ,
पतते काष्ठवच्छीघ्रं मुखे लालां विमुञ्चति । कण्ठं च घुघुरायेत फेनमुद्गिरतेऽथवा ॥ कम्पेते हस्तपादौ च रक्तव्यावृत्तलोचने । अपस्मारे च लिङ्गानि जायन्ते भिषजां वर ! ॥
૫૪૯
અપસ્માર રાગને લોકો વાયુ અથવા ફેરૂં કહે છે. એ રાગમાં રાગી ઉભા હાય તે। ત્યાંથી એકાએક લાકડાની પેઠે પડી જાયછે, તેના મોંમાંથી લાળ નીકળવા માંડે છે, તેના ગળામાં ધરગડા ખાલે છે, મામાંથી ફીણ નીકળે છે, તેના હાથ અને પગ ધ્રુજે છે ( તણાઇ જાયછે) અને તેની આંખા રાતી થઇને કરી જાયછે. હું ઉત્તમ વૈધ ! અપસ્મારના રાગમાં એવાં ચિન્હ થાયછે.
અસાધ્ય અપસ્મારનાં લક્ષણ,
।
व्यावृत्तं लोचनं क्षामस्तमो दाहः शिरोव्यथा । हतप्रभेन्द्रियसंज्ञश्चापस्मारी विनश्यति ॥
For Private and Personal Use Only