________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન–અધ્યાય અઢારમો.
एतेषां कोपयेत् पित्तं मरुद्रक्तसमीरितम् । संज्ञादौर्बल्यकं तेन मूर्च्छामोहः प्रकथ्यते ॥ कथयामि समासेन लक्षणानि पृथक् पृथक् ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ મૂર્ખ વાત, પિત્ત, કફ્ એ ત્રણ દોષથી ત્રણ પ્રકારની થાય છે; તથા લોહી વહી જવાથી કે વાગવાથી, મધથી અને ઝેરથી, એવા બીજા ત્રણ પ્રકારની થાય છે. એમ બધી મળાને મૂર્છા છ પ્રકારની છે. એ સર્વેમાંથી વાયુ અને લોહીએ પ્રેરેલું પિત્ત કાપે છે તેથી સંજ્ઞાશક્તિ દુર્બળ થઈ જાય છે. અને તે કારણથી તેને મૂર્છા કે મેહ કહે છે. હવે એ જૂદાં જાદાં મૂર્છાનાં લક્ષણો હું કહું છું.
વાતમૂર્છાનું લક્ષણ,
नीलं कृष्णारुणं पश्येत् तमः प्रविशति क्षणात् । कम्पो मार्दवमुच्छ्रासं क्षणेन प्रतिबुध्यति ॥ वातेन मूर्छा भवति कृशता कलुषास्यता । नेत्रप्लावश्च भवति आध्मानं च भवेत् क्षणम् ॥
૫૩૫
મૂર્છા આવતી વખતે પ્રથમ મનુષ્યતે આસમાની, કાળા કે રાતા રંગ દેખાય છે અને પછી તરતજ અંધકાર પથરાય છે. તેનું શરીર કંપે છે, મૂર્છાના વેગ કમી હાય છે, અને ક્ષણવારમાંજ શ્વાસેાશ્વાસ લેખને પાછો જાગે છે. એ મૂર્ખ વાયુથી થયેલી જાણવી. એમાં રાગીનું શરીર સૂકાને પાતળું થઈ જાય છે, તેનું મુખ મલિન માલમ પડે છે, તેની આંખામાં પાણી ભરાઈ આવે છે, તથા ક્ષણમા તેનું પેટ ચઢે છે.
અંધારાં આવે છે અને પછી અંધકાર બહુ થાય છે તથા તેને તરસ લાગે છે.
પિત્તમૂર્છાનું લક્ષણ,
पीतं च नीलहरितं तमः प्रविशते भृशम् । सन्तापश्च पिपासा च रक्ते पीते च लोचने ॥ सस्वेदं शरीरं चापि श्रमः संभिन्नवर्चसः । पित्ताद्भवति मूर्च्छात्वं जायते च शिरोव्यथा ।
પિત્તની મૂર્છાવાળાને પ્રથમ પીળાં, આસમાની કે લીલા રંગનાં પથરાય છે. રાગીને પરિતાપ તેનાં નેત્ર રાતાં તથા પીળાં
For Private and Personal Use Only