________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન અધ્યાય સત્તરમ.
પ૩૧
AM
क्षीरपानं समरिचं जलं वा मरिचान्विम् । श्लेष्मतृष्णाविनाशाय पिबेद्वा कोलकं पयः॥
પતિ એHari જાબૂ તથા આંબે, એ બે ઝાડનાં કુમળાં કૂમળાં પાંદડાં, ડાંગરની ધાણી, ચંદન, ધાવડીનાં ફૂલ, એ સર્વને બારીક વાટીને તેને મધ સાથે મેળવીને ચાટવું. એ અવલેહ કફની તરસને મટાડનાર છે તથા દાહ, મૂછ અને બ્રમ, એ ઉપદ્રવને દૂર કરનાર છે.
તુવેરની દાળનું ઓસામણ ડાંગરની ધાણી અને સાકર સાથે પીવું. અથવા મરીનું ચૂર્ણ નાખીને દૂધ પીવું. અથવા મરીનું ચૂર્ણ નાખીને પાણી પીવું. અથવા બોરને પાણીમાં ઉકાળીને તે પાણી પીવું. એ સઘળા ઉપાય કફની તરસને મટાડનાર છે.
વિષ તષ્ણાની ચિકિત્સા दुरालभा पर्पटकं प्रियङ्गु लोध्रद्रुमंत्र्यूषणकं सकुष्ठम् । काथः सुशीतो मधुशर्करायास्तृष्णां त्रिदोषप्रभवां निहन्ति ॥ कोलदाडिमवृक्षाम्लाः सारिवा समशर्करा। पथ्या दाडिमचूर्ण वा मातुलुङ्गरसान्वितम् ॥
ત ત્રિોzMr. ધમાસે, પિત્તપાપડે, નખલા, લેધર, સુંઠ, પીપર, મરી, ઉપલેટ, એ ઔષધેને કવાથ કરી તેને સારી પેઠે હં થવા દઈને મધ તથા સાકર સાથે પીવો. એ કવાથ ત્રિદોષથી ઉત્પન્ન થયેલી તરસને મટાડે છે.
બેર, દાડિમ, આમચૂર, સારિવા, સાકર, એ સર્વે સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ ખાવું. અથવા હરડે અને દાડિમ, એ બે ઔષધનું ચૂર્ણ બીજેરાના રસમાં પીવું. એ બે ઉપાયથી ત્રિદેષસંબંધી તરસ મટે છે.
તાળુષ તથા ક્ષતક્ષય તૃષ્ણાના ઉપાય, काष्ठपात्रे घृतं सम्यक शीतलं सलिलं तथा । मर्दितं बहुवेलां तु तत् पानीयं च पाययेत् ॥
For Private and Personal Use Only