________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૪
હારીતસંહિતા.
ભેટવાળાને સ્વર ઘરે (ગંભીર) હેય છે, તેને પિશાબ ધોળે હોય છે તથા તે કફથી પીડાય છે. ઉપર જે વાત, પિત્ત અને કફના સ્વરભેદનાં ચિન્હ કહ્યા તે સર્વે લક્ષણેથી યુક્ત જે સ્વરભેદ હોય તે સાન્નિપાતિક સ્વરભેદ કહેવાય છે. ક્ષયથી થયેલે સ્વરભેદ હોય તે રોગીને રવર ઘેગરો નીકળે છે તથા ચીકણા કફના ગળફા પડે છે. ઉરઃક્ષતથી જે સ્વરભેદ થયે હેય તે શળ અને છાતીમાં પીડા થાય છે, તથા રોગીને સ્વરે ઘેગરો થઈને હાંફે છે.
સાધ્યાસાધ્ય વિચાર, इति लक्षणविज्ञानमतो वक्ष्यामि भेषजम् । वमनं लंघनं चैव पानं चैव विरेचनम् ॥ वातपित्तकफः साध्यो द्वन्द्वः कृच्छ्रेण सिध्यति ।
असाध्यः सन्निपातोत्थः क्षतजः क्षयजस्तथा ॥ ઉપર કહ્યા પ્રમાણે સ્વરભેદનું લક્ષણ કર્યું. હવે હું તે રોગનાં ઔષધ કહું છું. તે ઔષધ વમનરૂપ, લંધનરૂપ, પાન (પીવાનું) રૂપ, અને વિરેચનરૂપ જાણવું. એ છ પ્રકારના સ્વરભેદમાંથી વાત, પિત્ત અને કફને સ્વરભેદ તે વમનાદિ ઔષધ લાગુ કરવાવડે મટી શકે છે માટે સાધ્ય છે, બે બે દેવ મિશ્ર થઈને જે સ્વરભેદ થયે હોય તે કેટલીક મહેનત કર્યા પછી મટી શકે છે માટે કષ્ટસાધ્ય છે, અને સન્નિપાતથી, ક્ષયથી તથા ક્ષતથી થયેલ સ્વરભેદ અસાધ્ય છે.
વાતસ્વરભેદની ચિકિત્સા यवानी शृंगवेरं च क्वाथस्योष्णं पिबेजलम् । सनागरं पिप्पलिमूलरास्ना वचा कणा दारुजलेन कल्कः॥ सुखोष्णपानं कथितं निशासु स्वरोपघातेऽनिलजे कषायः। स्वरोपघातेऽनिलजे भुक्तोपरिघृतं पिबेत् । तैलं वा गुडसंयुक्तं शृंगवेररसान्वितम् ॥
તિ વાતિ વઘાસિ જવાની અજમે અને સુંઠ, એ ઔષધને કવાથ કરીને તેનું ગરમ ગરમ પાણી પીવું, તેથી વાયુથી થયેલ સ્વરભેદ મટી જાય છે.
For Private and Personal Use Only