________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
www.kobatirth.org
હારીતસંહિતા.
લેવાથી ચાર પ્રકારના અરોચક મટે છે; અને વાયુ આદિ ત્રણ દોષ તથા એ એ દોષ મળવાથી થયેલા રૂપ ત્રણ દોષના વિકાર પણુ નાશ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુની ઉલટીના ઉપાય.
रजनीद्वयं च त्रिकटु त्रिफला मधुकं च यावशूकं च । समकृतमिति चूर्णमिदं मधुना युक्तं वमिं निवारयति ॥
टजहर, हाइटणहर, सुंह, पीयर, भरी, बरडे, महेां यामणां જેઠીમધ, જવખાર, એ સર્વે સમાન ભાગે લેખને તેનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી ઉલટી મટે છે.
બીજો ઉપાય.
सगुडं दाडिमं द्राक्षा पथ्या वा नागरं च गुडयुक्तम् । त्रिवृता नागरमथवा गुडेन युक्तं वमिं हरति ॥
इति वातच्छर्दिचिकित्सा ।
१
ગોળ સાથે દાભિ અને દ્રાક્ષનું કલ્ક ખાવાથી; અથવા હરડે અને સુંઠનું ચૂર્ણ ગેાળ સાથે ખાવાથી, અથવા નસેત્તર તથા સુંઠનું ચુર્ણ ગેાળ સાથે ખાવાથી ઉલટી મટે છે.
પિત્તની ઉલટીની ચિકિત્સા,
पर्पट सगुडं काथं शीतलं पाययेनृणाम् । हन्ति वमिं महाघोरां सपित्तां भ्रमसंयुताम् ॥ काकोली काकमाची चक्काथं शर्करया युतम् । लाजा शर्करसंयुक्ता हन्ति पित्तवमिं नृणाम् ॥ मातुलुङ्गरसचैव पथ्या शर्करया युतः । हन्ति कासं पित्तभवं वमिं शीघ्रं नियच्छति ॥ दृष्ट्रा पित्तवमिं घोरां सदाहभ्रमदायिनीम् । तस्यारग्वधपत्राणि मधुशर्करयान्वितम् । क्षीरपानं प्रशस्तं वा मुस्ताशर्करयान्वितम् ॥
इति पित्तच्छदिचिकित्सा ।
त्रिकटुकरजनीद्वयं च फलात्रिकमध्वा च यावशूकं च प्र० १ ली.
For Private and Personal Use Only