________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૧૪
www.kobatirth.org
હારીતસંહિતા.
पञ्चमोऽध्यायः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ ઇંદ્રિયાના વિકાર,
પ્રકૃતિના ફેરફારરૂપ અરિષ્ટ. आत्रेय उवाच ।
यः शीलवान् को धनतामुपैति यः क्रोधवान् शीलगुणं च धत्ते । द्वावेव मृत्युं तनुतो विधिज्ञ ! स्थूलो नरः शीघ्रतरं कृशाङ्गः ॥
આત્રેય કહેછે: જે પુરૂષ સદૈવ ઇંડા સ્વભાવના છતાં એકાએક ક્રોધી સ્વભાવને થઈ જાય, અથવા જે જન્મના ક્રોધી હાઇને થંડા સ્વભાવવાળા થાય, તે હું વિધિને જાણનારા પુત્ર! એ બન્નેવાનાં મૃત્યુ આણુનારાં છે. તેમજ જે પુરૂષ પ્રથમ શરીરે જાય છતાં એકાએક પાત થઈ જાય તો તે પણ મૃત્યુ આણુનારૂં અરિષ્ટ ચિન્હ છે એમ જાણવું. यो धर्मशीलो भवतीह पापी पापात्मको धर्मरतो यदि स्यात् । स मृत्युभाजी भवतीह शीघ्रं यश्च प्रकृत्या विकृतिं प्रयाति ॥
જે પુરૂષ ધર્મશીલ છતાં પાપકર્મ કરે અથવા પાપી છતાં ધર્મ આચરે, તેમજ એવી રીતે જે પોતાની હમેશની પ્રકૃતિ છેડીને વિક્તિને પામે તે મનુષ્ય થાડાફ કાળમાં મૃત્યુ પામે.
यो गौरवर्णी विदधाति कार्ण्य कृष्णोऽतिगौरत्वमुपैति यश्च । तथा मृतिं याति नरः प्रकृत्या शीघ्रं विकृत्या भजते वियोगम ||
જે પુરૂષ ગૌરવર્ણના હાઈને પછી કાળા થઈ જાય અથવા કાળા હાઇને ગૌરવર્ણતા થઈ જાય, તેમ જે પુરૂષ પોતાની હમેશની પ્રકૃતિમાં ફેરફાર થવાથી તે પ્રકૃતિ છેડી દે તે પુરૂષ મૃત્યુ પામેછે.
यो वैपरीत्यं शृणुते शब्दं गृह्णाति वा न शृणुते स शीघ्रम् । सवै मृतिं पश्यति यो न पश्येत् छायां स्वकीयां धरणीं प्रपन्नाम् ॥
જે પુરૂષ કોઈએ ઉચ્ચારેલા શબ્દને વિપરીતપણે સાંભળે, એટલે તે ધીમેથી એલ્યા હોય તે। ભારે અવાજ સાંભળે અને ભારે અવા
For Private and Personal Use Only