________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૩૦
હારીતસંહિતા.
ચાર તાલા પીપરનું કલ્ક તથા વીસ તેલા બકરીનું દૂધ લેઈને તેમાં તેટલુંજ ધી નાખીને તેને પવ કરવું. એ પકવ થયેલું શ્રી પીવામાં તથા ખાવામાં હિતકારક છે માટે રાયમાને નાશ કરવાને માટે એ ધી આપવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રચકાલાદિ ધૃત.
पञ्चकोलं यवाग्रं च क्षीरं दध्ना घृतं पुनः । समांशेन तु योज्यानि भार्गी कुष्ठं तु पौष्करम् ॥ शतं तत्र हरीतक्या जले चैव चतुर्गुणे । काथं चैकत्रयं योज्यं क्वाथयेन्मृदुवह्निना ॥ मृदुपाकं घृतं सिद्धं पाने नस्ये च वस्तिषु । गुणाधिक्यं भवेन्नृणां पाण्डुरोगे हलीमके । राजयक्ष्मणि क्षये चैव शस्तं चोक्तं भिषग्वर ! ॥
इति पञ्चकोलाद्यं घृतम् ।
શું, પીપર, પીપરીમૂળ, ચિત્રો, ચવક, જવ, ભારંગ, ઉપલેટ, પુષ્કરમૂળ, એ સર્વે સમાન ભાગે લેવાં. એ સર્વથી ચાર ગણું પાછળ લેવું અને તેમાં સેક્સ હરડે નાખવી. પછી તે સર્વના વાથ કરવા. ચાથે ભાગે આકી રહેલા ક્વાથમાં તેટલુંજ દૂધ, તેટલુંજ દહીં તથા તેટલુંજ ધી નાખીને ધીમા તાપથી ધી પકવવું. ધીમા તાપથી સિદ્ધ થયેલું એ ધી પીવામાં, નસ્યમાં તથા અસ્તિમાં યાજવું. એ ધી પાંડુરોગમાં તથા હલીમક રાગમાં ખીજા થી કરતાં વધારે ગુણ આપે છે. તેમજ હે વૈધ શ્રેષ્ટ ! રાજયમામાં તથા ક્ષયમાં પણ એ ધી ઘણું ઉત્તમ કહેલું છે.
પારાશર ધૃત.
यष्टी बला गुडूची च पञ्चमूलं समांशकम् । क्वाथेन सदृशं धात्रीरसं चेक्षुरसं तथा ॥ विदार्याश्च रसं धृतं च समभागिकम् । क्षीरं दधिसमं चात्र नवनीतं तु तत्समम् ॥ द्राक्षातालीस संयुक्तं यथालाभेन योजयेत् । सिद्धं घृतं च पानाय नस्ये बस्तौ प्रदापयेत् ॥
For Private and Personal Use Only