________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬
હારીતસંહિતા.
અન્ન ખાવાં. એ ઔષધ ભગંદર વગેરે રોગ, સેજે, અમ્લપિત્ત, શ્વાસ, ક્ષય, એ રોગને નાશ કરે છે; કોઢ અને ગુલ્મોગને મટાડે છે; બળ આપે છે, અત્યંત પુષ્ટિ કરે છે, રક્તપિત્તને એકદમ બેસાડી દે છે લેહી અને શળસહિત યુનિમાંથી નીકળતો પ્રવાહ, રક્તાતિસાર, રક્તપ્રમેહ, લિંગના અને બસ્તિ (પ)ના રેગ, એ સર્વેમાં એ લેહ મનુષ્યોને વાપરવા જેવું છે. તે સૌભાગ્યને આપનારું, કાંતિને વધારનારું, તથા તેજ, ઓજ, પુષ્ટિ અને બળને આપનારું છે.
ત્રિફલાદિ અવલેહ, रक्तातिसारे च प्रयोजनीयं रक्तप्रवाहे सरुजे सदाहे । फलत्रिकञ्चैव विषा समङ्गा सपर्पटं दाडिमधातुकीनाम् ॥ चूर्ण मधुशर्करया समेतं तथैव दना सघृतं सलेहम् । रक्तातिसारं रुधिरप्रवाहं योनिप्रवाहं सततं स्त्रियश्च ॥ निवारयत्याशु हितं नराणां बलातिसारे प्रशमाय योग्यम् ॥
રૂતિ રતિસાવશિત્સા જે અતિસારમાં લેહી વહેતું હોય, તેમાં પીડા થતી હોય અને દાહ થતું હોય તે નીચેના ઔષધની યેજના કરવી. હરડે, બેડાં, આમળાં, અતિવિખ, મજીઠ, પિત્તપાપ, દાડિમ, ધાવડીનાં ફૂલ, એ સર્વનું ચૂર્ણ કરીને મધ તથા સાકર સાથે ચાટવું. અથવા ઘી અને દહીંસાથે ચાટવું. તેથી લોહીને અતિસાર, લેહીને પ્રવાહ, અને સ્ત્રીઓને નિરંતર ચોનિમાંથી લોહી વહેતું હોય તે રોગ, એ સર્વને આ ઔષધ જલદીથી અટકાવે છે. એ મનુષ્યને હિતકારક છે તથા બાળકોના અતિસારને પણ શમાવનારું છે.
યોનિપ્રવાહને ઉપાય, योनिप्रवाहे मधुकं समझा एलादलं निम्बदलानि पथ्या। मुस्ता विशाला कटुरोहिणी च कल्को हितो शर्करया युतोऽयम् योनिप्रवाहं विनिवारयेच्च सयोनिशूलं सरुजां तृषार्तिम् ॥
નિમાંથી લેહી વહેતું હોય તે જેઠીમધ, મજીઠ, એલચી, તમાલપત્ર, (અથવા એલાદલ-ગળીનાં પાંદડાં) લીમડાનાં પાનાં, હરડે, મોથ, દ્રવારણું, કફ, એ સર્વનું કલ્ક કરીને સાકર સાથે આપવો એ
For Private and Personal Use Only