________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અગ્યારમો.
૪૭૩
मरिचदहनभागश्चैकभागेन शुण्ठी सकलतुलिततुल्यः सूरणस्यैकभागः ॥ तदनु च पलयुक्तं वृद्धदारैलभृङ्गं कृतमिह परिचूर्ण द्विगुणो जीर्णखण्डः । कृतवटकमुखं तु प्राशते यो मनुष्यो हरति जठररोगं तस्य चाशु प्रकर्षम् ॥ गुदजरुधिरपित्तं कासमन्दाग्निशूलान् क्षयतमकहलीमान कामलांश्च कृमींश्च । विद्धति बलपुष्टिं दीपयेदाशु चाग्निं प्रबलयति हुताशं योगराजप्रसिद्धः ॥ योगराजेन युञ्जीत घस्मरेणाप्यगस्तिना। अस्य योगस्य योगेन भीमोऽपि बहुभक्षकः ।
इति भीमवटको नाम। હરડે, બહેડાં, આમળા, પીપરીમૂળ, તાલીસપત્ર, વાયવિહંગ, પીપર, પુષ્કરમૂળ, એ સર્વે સમાન ભાગે લેવાં. મરી અને ચિત્રો મળીને એક ભાગ તથા સુંઠ એક ભાગ લેવી. એ સર્વની બરાબર સૂરણને એક ભાગ લે. પછી વરધારા, એલચી, અને તજ ચાર તોલા લેવાં. પછી એ સર્વનું ચૂર્ણ કરવું તથા તે સર્વથી બમણી જૂની સાકર નાખવી. એ સર્વ ઔષધોનું ચૂર્ણ કરીને તેની ગેળી કરવી. એ શ્રેષ્ઠ ગળી જે મનુષ્ય ખાય છે તેને જઠરગ જલદી નાશ પામે છે. વળી અશરેગ, રક્તપિત્ત, ખાંસી, મંદાગ્નિ, શૂળ, ક્ષય, તમાકરેગ, હલીમક
ગ, કમળ, કૃમિરોગ, એ સર્વ રોગને તે મટાડે છે. તે બળ અને પુષ્ટિ આપે છે, જઠરાગ્નિને તત્કાળ પ્રદિપ્ત કરે છે, તથા તેની વૃદ્ધિ કરે છે. આ યોગ સર્વે વેગને રાજા છે અને તે પ્રસિદ્ધ છે. આ વેગનું સેવન કરવાથી અગસ્તિમુનિ જે ખાતા તે પચી જતું હતું તથા એજ કેગના સેવનથી ભીમ ઘણું ખાનારો થયો હતો.
૧ “વીળા–જાને ગળ” એવો પાઠ પણ એક પ્રતમાં છે, પણ તે છેકીને કરે છે અને ત્રણે પ્રતેમાં ખંડ શબ્દ છે માટે અમે તે પાઠ રાખે છે.
For Private and Personal Use Only