________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ચૌદમેા.
चतुर्दशोऽध्यायः ।
શ્વાસરોગની ચિકિત્સા
आत्रेय उवाच ।
व्यवायशीताध्यशनातिसारसंरोधनोद्वाहनयानतो वा । ते पंचधा भेदविभिन्नरूपाः श्वासास्तु तेषां शृणु लक्षणानि ॥
આત્રેય કહેછે.—સ્રસંગથી, ઠંડા પદાર્થો ખાવાથી, અતિસારથી, શ્વાસાદિના વેગને રાકવાથી, વાહન ઉપર એશીને અથવા પગે ચાલીને વેગથી જવાથી પાંચ પ્રકારના જૂદા જૂદા ભેદવડે જુદાં જૂદાં રૂપવાળા શ્વાસ નામે રોગ ઉત્પન્ન થાય છે તેનાં લક્ષણા હું તને કહું તે સાંભળ. શ્વાસના પ્રકાર
૫૦૭
महाश्वा सोर्ध्वश्वासश्च छिन्नश्वासस्तथापरः । तमकः क्षुद्रकश्चैव श्वासः पंचविधः स्मृतः ॥ મહાશ્વાસ, ઉર્ધ્વશ્વાસ, છિન્નશ્વાસ, તમકશ્વાસ અને ક્ષુદ્રશ્વાસ, એવા શ્વાસના પાંચ પ્રકાર છે.
શ્વાસરોગની સંપ્રાપ્તિ
संरुद्धमार्गात्कफरुद्धवायुर्धात्वंतरं गम्यसमानमूलम् । उदानयोगाद्वलवन्निरेति प्राणो बलीयान्नयते तमूर्ध्वम् ॥
જ્યારે ક વાયુને વહેવાના માર્ગને રોકી નાખે છે, ત્યારે વડે રોકાયલા વાયુ બીજી ધાતુઓને વેહેવાના માર્ગમાં ગમન કરીને સમાનવાયુનું મૂળ જે નાભિસ્થાન તે પ્રતિ જાય છે. અને ત્યાંથી પાછા વળીને કંઠમાના ઉદાનવાયુની સાથે જોરથી બહાર નીકળે છે. એવી રીતે બહાર નીકળતા વાયુને બળવાન એવા પ્રાણ ઊંચે ચડાવે છે.
મહાધાસનું લક્ષણ,
For Private and Personal Use Only
उद्धूयमानोथ करोति शब्दं विभ्रांतनेत्रो विवृतास्यवांश्च । दीनो विचेष्टो गतमोहचेत आध्मायते वापि महाश्वसः स्यात् ॥ इति महाश्वासः ।
१ संरोधमार्गात्कफवातरोधा. प्र० ३ जी.