________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૮
હારીતસંહિતા.
ઉચે આવતી વખતે તે વાયુને લીધે સાપના ઝુંફવાડા જે કે ધમણ જે શબ્દ થાય છે; રેગીની આંખો ફરી જાય છે; મેટું પહોળું થઈ જાય છે; રેગી દીન અને ચેષ્ટારહિત થઈ જાય છે, તે મેહ પામી જાય છે અને તેથી તેની ચેતનાશક્તિ પણ ગયા જેવી થઈ જાય છે, તથા ધમણ જેમ વાયુ ભરાવાથી ફૂલે છે તેમ તેનું પેટ ફૂલે છે. એવા શ્વાસવાળાને મહાધ્યાસ થયે છે એમ જાણવું.
ઊધ્વાસનું લક્ષણ . ऊर्ध्व श्वसन दीर्घमथोन्नतास्यो न चैव दीनोतिकफावृतश्च । स्रोतःसु रुद्धेषु च भ्रांतनेत्रःसतूर्ध्वकश्वासनिपीडितः स्यात् ॥
તિ ર્વશ્વાસ: . ઉદ્ધેશ્વાસવાળે રેગી લો અને ઉચે શ્વાસ મૂકે છે. શ્વાસ લેતાં તેનું નાક ઉચું થાય છે. તે દાન થયેલ હતો નથી, પણ તેની શિરાઓ અતિશય કફથી વીંટાયેલી હોય છે. જ્યારે વાયુને વહેવાની શિરાઓ કફથી રોકાઈ જાય છે ત્યારે તેનાં નેત્ર ફરી જાય છે. એવા રોગીને ઊર્ધ્વશ્વાસથી પીડાયલે જાણ.
છિદ્યાસનું લક્ષણ, शुष्कास्यो दृप्तनेत्रश्च छिन्नश्वासोपि यो नरः । दाहमू तृषापनो ईक्षणं क्षिपते पुनः ।
स्वस्थाने नो लयं याति छिन्नश्वासो नरस्य तु ॥ છિન્નશ્વાસવાળા રેગીનું મેટું સૂકાઈ જાય છે, તેની આ પાણીથી ભરાઈ જાય છે તેને બસ્તિમાં દાહ થાય છે તે બેભાન થઈ જાય છે; તરસ ઘણી લાગે છે, અને એક ટસે કઈ વસ્તુને જોઈ રહે છે. જે માણસને છિન્નશ્વાસ થયો હોય તે શ્વાસ જ્યાંથી ઉપડ્યો હોય તે સ્થાનમાં પાછો જઈને સમાતો નથી. એવાં લક્ષણેથી છિશ્વાસ ઓળખવે.
અસાધ્યશ્વાસ, एते त्रयोप्यसाध्यास्तु महाश्वासस्तथोर्ध्वगः ।
छिन्नश्वासस्तथान्योपि नरप्राणापहारकः ॥ ૧ ફળ ક્ષિત્તેિ પુનઃ ૦ .
For Private and Personal Use Only