________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૬
હારીતસંહિતા.
एतैः शांति प्राप्यते वै मनुष्यो नाभेरूज़ बंधयेद्वा दृढेन । वक्षो मर्देत्स्वेदयेद्वा मनुष्यमेतैर्वापि प्रेक्ष्यते शान्तिहेतुः॥
હેડકીના રોગવાળાને જ્યાં સુધી હેડકીઓ શમે ત્યાં સુધી વારંવાર ચાટવાનાં અને પીવાનાં ઔષધ વારંવાર આપ્યા કરવાં. વળી તે રેગવાળાને વાયુ અટકાવવો એ હવે તેનાથી ખમી શકાય ત્યાંસુધી તેને શ્વાસોશ્વાસ બંધ રખાવ, તેને બીહીવરાવવો, તેનાઉપર ઠંડુ પાણી છાંટવું, તેને કેઈ ચીતરી ચઢે એવા બીભત્સ પદાથી દેખાડવા, અથવા તેને કાંઈ કૌતુક દેખાડવું. એવા એવા ઉપાયોથી હેડકી શમી જાય છે. વળી નાભિથી ઉપર મજબૂત બંધન બાંધવું; રેગી મનુષ્યની છાતી ચોળવી; અથવા રોગીને પરસેવો કાઢો. કેમકે એવા ઉપચાર કરવાથી પણ હેડકી શમી જાય છે એવું જોવામાં આવ્યું છે.
અસાધ્ય હિારગીનાં લક્ષણ क्षतजं शस्त्रनिभिन्नं व्याध्यतीसारपीडितम् ।
अतिव्यवायिनं चापि हिक्कात दूरतस्त्यजेत् ॥ જે હિકારગ છાતીમાં ચાંદી પડવાથી થયે હોય, અથવા કોઈ હથિયાર વાગવાથી થો હેય, અથવા હિક્કાવાળી રેગી કઈ બીજા વ્યાધિથી કે અતિસારથી પીડા પામતે હોય, અથવા જે હિઝારેગવાળો
ઈને અતિશય સ્ત્રીસંભોગમાં આસક્ત હોય, તો તેવા હિારગવાળાને વૈધે વેગળેથીજ છોડી દે. અર્થાત તેની ચિકિત્સા કરવાથી કાંઈ ફળ નથી એમ જાણવું.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने हिका
चिकित्सा नाम त्रयोदशोऽध्यायः ।
For Private and Personal Use Only