________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય તેરમે.
૫૦૩
સુવાહિકાનું લક્ષણ हृदयानिर्गता या च मंदेनापि प्रवर्तते । सा च क्षुद्रा भवेद्धिक्का या मर्म बाधते न च ॥
તિ સુનામ#િi. જે હેડકી છાતીમાંથી ઉપડે છે તથા ધીમા વેગથી પ્રવૃત્ત થાય છે. તથા જે હેડકી મર્મસ્થાનને બાધ કરતી નથી તેને સુદ્રા નામે હેડકી
ગંભીર હેડકીનું લક્ષણ नाभेः समुत्थिता या च श्वासेन सह धावति । गंभीरनादिनी या च गंभीरा बहूपद्रवा ॥
इति गंभीराहिका। જે હેડકી નાભિમાંથી ઉત્પન્ન થઈને શ્વાસ સહિત બહાર નીકળે છે તથા જેનો નાદ ગંભીર (ઊંડાણમાંથી થતું હોય તેવો) હોય, તેને ગંભીર હિષ્કા કહેવી. એ હેડકી ઘણું ઉપદ્રવાળી હોય છે.
મહતી હેડકીનું લક્ષણ, समूला श्वाससंयुक्ता संपीडयति मर्मणि । उल्लोलवद्गात्रंकंपो महती सा निगद्यते ॥
इति महतीनाम हिक्का । જે હેડકી મૂળવાળી હોય એટલે જેને ઉત્પન્ન થવાનું મૂળ ઉડે હૈય, જે ઉપજતાં શ્વાસ થતા હોય, જેથી ભર્મમાં પીડા થતી હોય, તથા જે આંતરડાં ઉંચે ચઢતાં હોય તેમ કરીને શરીરને કંપાવે છે તેને બહતી હેડકી કહે છે.
હિકાનું સાધ્યાસાયત્વ, आहारजा यमलजा द्वे साध्ये भिषजां वर। गंभीरा कष्टसाध्या च न साध्यां महतीं विदुः। હે વૈદ્યત્તમ, આહારથી ઉત્પન્ન થયેલી હેડકી તથા યમલા એટલે
For Private and Personal Use Only