________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८६
હારીતસંહિતા.
વાતકાસનું લક્ષણ क्षीणेन्द्रियः पार्श्वरजोऽतिवेगः शूकावृतो वै गलके च कंडूः। निद्रातिभिन्नरवो मनुष्यो वातेन कासस्य भवेत् प्रकाशः॥
તિ વાતાક્ષાનું ! વાયુથી ખાંસી થઈ હોય તે રેગીની ઇન્દ્રિયની શક્તિઓ ક્ષીણ થઈ જાય છે. પાસાંમાં પીડા થાય છે, ખાંસીને વેગ ઘણે હેય છે; ગળામાં સુંખળાં જે કફ ભરાય છે અને તેથી મળી આવે છે, ઊંઘ જતી રહે છે; મનુષ્યને સ્વર ખરે થઈ જાય છે. એ લક્ષણ ઉપરથી વાયુની ખાંસી સમજવામાં આવે છે.
પિત્તકાસનું લક્ષણ कण्ठे विदाहो ज्वरशोषमू तृष्णाश्रमः पित्तभवे च कासे । आस्ये कटुत्वं च शिरोऽतिपीतं निष्ठीवनं पीतनखानि नेत्रे ॥
તિ વિત્તરક્ષા પિત્તની ખાંસી થઈ હોય ત્યારે રોગીના ગળામાં અગન બળેછે; તાવ આવે છે; શેષ પડે છે; મૂર્ણ થાય છે; તરસ લાગે છે, ફેર આવે છે; મોટું તીખું થઈ જાય છે; માથામાં પીડા થાય છે; પીળા ગળફા પડે છે; તથા નખ અને આંખે પીળી થઈ જાય છે.
કફની ખાંસીનું લક્ષણ, जाड्यं वमिः पाण्डुभवं च कासं निष्ठीवते यः सघनं कर्फ वा। भक्तारुचिर्वा कफपूर्णदेहे घनः स्वरः श्लेष्मभवे च कासे ॥
___ इति श्लेष्मभवकासलक्षणम् । શરીરમાં જડતા ઉપજે છે, ઉલટી થાય છે, પાંડુ રોગના જેવું શરીર ધોળું થઈ જાય છે; ખાંસીમાં જડે અને કફવાળે ગળફે પડે છે; ખાવાની રૂચિ નાશ પામે છે, શરીર કફથી ભરાયેલું રહે છે અને સ્વર જાઓ થાય છે. એ લક્ષણે કફથી ઉત્પન્ન થયેલી ખાંસીનાં છે.
વિદેષ ખાંસીનું લક્ષણ, कण्डूदाहश्वासच्छर्दिशोषारोचकपीडिताः। शिरोऽतिशोफहल्लासः कासे त्रिदोषसम्भवे ॥
For Private and Personal Use Only