________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય મામે.
આદાનો રસ કાઢીને તેમાં મધ નાખીને ડાઘા પુરુષે તે પીવા. એ પીવાથી ખાંસી, શ્વાસ, સળેખમ, તથા થી ઉત્પન્ન થયેલા તાવ, એ સર્વે મટે છે.
કાદિ ક્વાથ,
कट्फलं भूतृणं भार्गी मुस्तं शृंगी वचाभया । शुंठी पर्यटकं चैव सुराह्वं च जले शृतम् ॥ मधुना संयुतं पानं कासे वातकफात्मके । श्वासे हिकाज्वरे शोषे महाकासे च दारुणे ॥ इति कफकासचिकित्सा ।
કાયકુલ, રાહિસ, ભારંગ, માથ, કાકડાસીંગ, વજ, હરડે, સુંઠ, પિત્તપાપડા, દેવદાર, એ સર્વને પાણીમાં ઉકાળીને તેમાં મધ મેળવીને પીવું, તેથી વાયુ તથા કથી થયેલી ખાંસી, શ્વાસ, હેડકી, તાવ, શોષ અને મહાદારુણ એવી ઉધરસ એ સર્વ મટે છે.
લઘુતાલીસાદિ ચૂર્ણ.
૪૩
तालीसपत्रं मरिचं च विश्वा श्यामायुतं चोत्तरभागवृद्ध्या । त्वक्पत्रकेणापि लवङ्गमेला क्षौद्रं कणा चाष्टगुणा सिता च ॥ लिह्यात् प्रभाते श्वसने च कासे प्लीहारुची पीनसछर्दिहिक्काम् । शोफातिसारं ग्रहणी च पाण्डुं क्षयं निहन्यात् क्षतजं च यक्ष्मम् ॥ इति लघुतालीसादि ।
તાલીસપત્ર, મરી, સુંઠ, પીપર, એ ચાર ઔષધ ઉત્તરોત્તર એક એક ભાગ વધતાં લેવાં, પછી તેમાં એક ભાગ તજ, એક ભાગ તમાલપત્ર, એક ભાગ લવંગ અને એક ભાગ એલચી, મેળવવાં. આઠ ભાગ સાકર લેવી. એ સર્વનું ચૂર્ણ કરીને તેને સવારના પાહારમાં મધ સાથે ચાટવું. એથી કરીને શ્વાસ, ખાંસી, પ્લીહ (ખરાળ), અરૂચિ, પીનસરોગ, ઉલટીના રોગ, હેડકીને રાગ, સાજાના રાગ અતિસારના રોગ, ગ્રહણીના રોગ, પાંડુરોગ, ક્ષયરોગ, અને ઉરઃક્ષતરોગ, એ સર્વે નાશ પામે છે.
१ पिप्पल्या चाष्टौ गुणिता सिता च प्र० १ ली.
૪૨
For Private and Personal Use Only