________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮
હારીતસંહિતા.
એક તાલા ભરી, અરધો તેણે પીપર, ચાર તાલા દાડિમ, આઠ તેલા નગોડ, અરધા તાલા જવખાર, એ સર્વને એકત્ર મેળવીને ચૂર્ણ કરીને તેને બુદ્ધિમાન વૈદ્યે ગરમ પાણી સાથે પાવું. અસાધ્ય ઉધરસ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ये चौषधिभिरसाध्या ये वा वैद्यैरुपेक्षिताः कासाः । ये वा वमन्ति पूयं तेषां नैवौषधं श्रेष्ठम् ॥
જે ઉધરસ ઔષધિવડે મટી શકતી ન હોય, તેમજ જે ઉધરસને ઉપાય કરવાની વૈદ્યોએ ના પાડી હોય, અથવા જેમને ગળફા સાથે પરૂં પડતું હાય, તેવા રોગીને ઔષધ આપવું એ શ્રેષ્ઠ નથી. એહેડાના પુટપાક
बिभीतकं घृतभृष्टं चूर्ण कृत्वा भिषग्वरः । भावितं चाटरूषस्य दलानां च रसेन तु ॥ वेष्टितं चार्कपत्रैस्तु कर्दमेन तु लेपयेत् । स्विन्नमग्नौ मुखे कार्य कासं नाशयते ध्रुवम् ॥
એડેડાના ફળની છાલને ધીમાં શેકીને ઉત્તમ વૈધે તેનું ચૂર્ણ કરવું, તે ચૂર્ણને અરસાનાં પાંદડાંના રસની ભાવના દેવી. પછી તેના ઉપર આકડાનાં પાંદડાં વીંટીને તેને કાદવના લેપ કરવા. એ ગાળાને અગ્નિમાં મૂકીને પકવવા. જ્યારે માંડેલું ઔષધ બફાય ત્યારે તેને બાહાર કાઢીને તે ચૂર્ણ ખાવું. એ ઔષધ જરૂ૨ ઉધરસના નાશ કરેછે.
વાતકફ ઉધરસના ઉપાય,
पुष्कराहुं सठी बिल्वं सुरसा व्योषहिंगुभिः । पयःपानं तु तप्तं च कासे वातकफात्मके ॥
પુષ્કરમૂળ, ષડકચુરા, ખીલી, તુલસી, સુંઠ, પીપર, મરી, હિંગ એ ઔષધોના ચૂર્ણ સાથે ગરમ કરેલું દૂધ પીવાથી વાયુ તથા કની ખાંસી મટી જાય છે.
કૈટકારી ધૃત.
पंचांगं कंटकार्याश्च रसं गृह्याढकं पुनः । घृतप्रस्थं समायोज्यं तथा काथः प्रचक्ष्यते ॥
For Private and Personal Use Only