________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બારમે.
૪૮૫
વિને તે ચૂર્ણ ખાવું. એ ચૂર્ણ રિક્ષત કાસને રક્તપિત્તને અને વિશેષે કરીને રાજક્ષયને મટાડે છે.
ધવાદિ કવાથ, धवार्जुनकदंबानां जंब्वाम्रत्वक्च तत्सम् । मनःशिलासकासीसं क्वाथं कृत्वा ससैंधवम् ।
गुडेन सर्पिषा युक्तं हन्ति कासं क्षतोद्भवम् ॥ ધાવડે, સાદડ, કદંબ, જાંબૂડ, આંબો એ સઘળાની છાલ સમાન લેવી. તથા તેની સમાન મનશિલ તથા હીરાકસી લેવી. એ સર્વેના કવાથમાં ગોળ તથા ઘી નાખીને પીવાથી ઉરઃક્ષત કાસ મટે છે.
કેટલાક વૈવોનું એમ કહેવું છે કે ધાવડે, સાદડ, કદંબ, જાંબુ અને આંબે, એમની છાલ વિશેષે કરીને રાજયમાને મટાડનારી છે માટે તેને વેગ પાછલ કહેલા મધુબ્રિકાદિ ચૂર્ણ ભેગો કરે; અને મનશિલ, હીરાકસી તથા સિંધવ, એ ત્રણનું ચૂર્ણ ગોળ તથા ઘી સાથે ચાટવું તેથીજ ઉરઃક્ષત મટે છે, એવો અર્થ કરે. અને મૂળમાં ક્વાથ છે ત્યાં ચૂર્ણ એમ જોઈએ. એ બેમાંથી કયું મત ગ્રહણ કરવા જેવું છે એ બુદ્ધિમાન વૈદ્યએ વિચારી લેવું.
વમનના પ્રયોગ, इति कासप्रतीकारो वमनं वक्ष्यतेऽधुना। वचासैंधवतोयेन वमनं वातकासिनाम् ॥ दशमूलजलं वापि सैंधवेन युतं पिबेत् । वमनं वातकासानां नाशनं कंठशोधनम् ॥ स्वरे पटुत्वं भवति वांतिर्नरेऽवशिष्यते । आकंठं पीत्वा दुग्धं तु वमनार्थ ततः पुनः॥ देवदाली जलं क्षौद्रं स्वल्पं पीत्वा तु वामयेत् । मदनक्काथं पिबेद्वापि वमनार्थ विचक्षणः ॥ निरवशेषे तु वमिते पिबेत् क्षीरं सुशीतलम् ।
इति पैत्तिके वमनम् ।
For Private and Personal Use Only