________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બારમે.
४८७
wwwvoeren
ગળામાં ચેળ, દાહ, શ્વાસ, ઉલટી, શેષ, અરૂચિ, એવા ઉપદ્રવથી રોગીઓ પીડિત થાય છે તથા માથામાં પીડા, સેજે, છાતીમાં દરદ એવાં ચિન્હ થાય છે, તે ઉપરથી ત્રિદોષની ખાંસી સમજવી.
વાતપિત્ત ખાંસીનું લક્ષણ कंठे कण्डूः पिपासा च कुक्षिशूलो विनिद्रता।
शुष्ककासः पिपासा च वातपित्तोद्भवः कफः ॥ ગળામાં ચળ, તરસ, કૂખમાં શળ, ઊંધને નાશ, સૂકી ખાંસી, તરસ, એ લક્ષણો વાયુ તથા પિત્તથી ઉપજેલી ખાંસીનાં છે.
પિત્તકફ ખાંસીનું લક્ષણ धूमगन्धः पीतवर्णोऽक्षिप्रपाकी सरक्तकः। रक्तनेत्रः पिपासाढ्यः पित्तश्लेष्मान्वितः कफः॥
જે ખાંસીને ગધ ધૂમાડા જેવું છે, જેના ગળફાને રંગ પીળે હોય તથા તેમાં લોહી મળેલું છે એમ જણાય, જે ખાંસી જલદી પાકે નહિ, જેથી રેગીનાં નેત્ર લાલ થઈ જાય તથા રોગીને તરસ લાગે તે ખાંસી પિત્તકની જાણવી.
ક્ષતથી થયેલી ખાંસીનું નિદાન व्यवायातिप्रसङ्गेन वेगरुद्धाभिघाततः । भारोद्धरणपातेन जायते क्षतजः कफः ॥ तेन हृदि व्यथा रूक्षं कासते च सशोणितम् । श्वासः संक्षीयते गात्रं दीनो मन्दज्वरातुरः॥ वेपते पर्वभेदश्व मोहभ्रमनिपीडितः । एवं क्षतजनिर्दिष्टो नृणां प्राणापहारकः ॥
इति क्षतजकासलक्षणम् । અતિશય સ્ત્રીસંગ કરવાથી, મળમૂત્ર વગેરેના વેગને રોકવાથી,
* આ લોકમાં “પિતા” શબ્દની પુનરૂક્તિ જણાય છે તે લેખક પ્રમાદ હશે એમ લાગે છે પણ ત્રણે પ્રતેમાં તેજ પાઠ હોવાથી તે પાઠ કાયમ રાખ્યા છે.
For Private and Personal Use Only