________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બારમે.
૪૮૯
शोफार्शसोः प्रतिश्याये चावश्यं काससम्भवः ।
एतेषां चानुमानेन कासं संलक्षयेभृशम् ॥ ક્ષયરોગનાં ચિહ જે ખાંસીમાં હોય તેને ક્ષયની ઉધરસ જાણવી. અર્થાત ક્ષયરોગવાળાને થયેલી ખાંસી તે ક્ષયકાસ કહેવાય છે. તેમજ પાંડુરોગમાં, રાજયમાં, ગુલ્મમાં, ઉરઃક્ષત ક્ષયમાં, સેજાના રોગમાં, અર્શરેગમાં અને સલેખમમાં અવશ્ય ખાંસી ઉત્પન્ન થાય છે. માટે તે તે રોગમાં જે જે દોષને પ્રકોપ હોય તે ઉપરથી તે રોગની ખાંસી પણ ક્યા દોષથી ઉત્પન્ન થઈ છે તેનું અનુમાન કરવું.
કાસના બીજા પ્રકાર स्थविराणां जरत्कासः सोऽपि याप्यः प्रकीर्तितः। बालानां जायते कासो धातुवैकल्ययोगतः ॥ एते कासाः समुद्दिष्टा दशधा भिषगुत्तमैः । तेषां कार्यः प्रतीकारः पथ्यं भेषजमेव च ॥
इति कासलक्षणम् । વૃદ્ધ અવસ્થાવાળાને જે ખાંસી થાય છે તેને જરકાસ કહે છે, અને એ ખાંસી થાય છે. એટલે તે બિલકુલ મટી શકતી નથી, પરંતુ ઔષધાદિકથી તેની વેદના ઓછી કરી શકાય છે. બાળકના શરીરની ધાતુમાં ઘટાડો થવાથી તેમને ખાંસી ઉત્પન્ન થાય છે, એ બાળખાંસી પણ ખાંસીને એક પ્રકાર છે. એવી રીતે ઉત્તમ વૈદ્યોએ દશ પ્રકારની ખાંસી કહેલી છે. એ સર્વે ખાંસીઓવાળાને પથ્ય આહાર વિહાર આપીને તથા માફક ઔષધ આપીને તેમને પ્રતીકાર કરે.
તમૂલી કવાથ, शतमूलिकायाः क्वथितः कषायः पीतः कणाचूर्णयुतः सुखोष्णः । नृणां निहन्यान्मरुतोद्भवं तु कासं सशूलं च विपाचनं स्यात् ॥ - શતભૂળીને ક્વાથ કરીને તે છેડે થોડે ગરમ હોય ત્યારે તેમાં પીપરનું ચૂર્ણ નાખીને પીવે; એ કવાથ મનુષ્યને વાયુથી ઉત્પન્ન થથેલે કાસ મટાડે છે, શૂળ મટાડે છે અને પાચન કરે છે.
For Private and Personal Use Only