________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૮૦
www.kobatirth.org
હારીતસંહિતા.
પાહારમાં માખણ અને તલનું કલ્કુ ખાવું. અથવા ખાવચી, નારીંગ, માખણ અને સાકરયુક્ત કરીને ખાવાં અથવા ખીન્નેરાના ગર્ભ, વાયવિડંગ અને સાકર ખાવી. કુષ્માંડક અવલેહ નામે અવલેહ પાછળ કહેવામાં આવ્યા છે તે ખાવા. અથવા માખણ સાથે સાકર ખાવી. ઉપર જે ઉપાય કહ્યા તેવડે ડાઘા પુરુષો અસરોગને મટાડે છે. સમૈગાદિ કલ્ક.
wwwwm
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समङ्गा शाल्मलीपुष्पं चन्दनं ककुभत्वचम् | नीलोत्पलमजाक्षीरं पिष्ट्रा पानमसृग्गदान् ॥
રીસામણી ( લાજાળુ ), 'શીમળાનાં ફૂલ, ચંદન, સાદડની છાલ, કાળું કમળ, એ સર્વને બકરીના દૂધમાં વાટીને પીવાથી લોહીથી થયેલા અર્શી મટે છે.
કુટજાદિ દુગ્ધ
कुटजमूलसकेसरमुत्पलं खदिरधातुकिमूलश्टतं पयः । पिबति क्षणयोगमसृग्भवं गुदजनाशनकारि विचारितम् ॥ इति रक्तार्शश्चिकित्सितम् ।
કમળનું મૂળ, નાગકેસર, કમળ, ખેરસાર, ધાવડીનું મૂળ, એ ઔષધોને કચરીતે તેને દૂધમાં નાખીને ઉકાળીને તે દૂધને પીએ; અથવા એ ઔષધાના કલ્કને માખણમાં ચાઢે તે તેના રક્તાી મટે છે.
વત્તિ યાગ.
कुक्कुटस्य पुरीषं च तथा पारावतस्य च । ग्रहधूमं च सिद्धार्थ धत्तूरकदलानि च । काञ्जिकेन च संपिष्य वर्ति सञ्चारयेद्दे ॥
કૂકડાની હગાર, કબુતરની હગાર, ધરના માસ, સરસવ, ધંતુરાનાં પાંદડાં, એ સર્વને ખાટી કાંજીમાં વાટીને તેની વત્તિ ( વાટ ) અનાવવી. એ વાટ ગુદામાં મૂકવાથી અર્થ નાશ પામેછે.
૧ શીમળાનાં મૂળ, ચંદન, અને સાદડની છાલ, એ ત્રણને ઠામે અનુક્રમે મેાચરસ, રતાંજલી, લેાધર, એ ત્રણ લેવાં એવા પણ કેટલાક વૈદ્યોના મત છે. તથા બકરીના દૂધમાં વાટવાને બદલે ઉકાળીને તે દૂધ પીવું એવા પણ મત છે.
For Private and Personal Use Only