________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અગ્યારમે.
૪૭૫
મટાડે છે; કાનમાંથી રૂધિર વહેતું હોય તેને બંધ કરે છે; કાનના શૂળને અને પથરીને મટાડે છે; જાંઘ, પીઠ, કેડ, માથું કે વંક્ષણમાં વાયુને લીધે તદ થતું હોય તેને પણ એ દૂર કરે છે. ઝાડે કબજ થયે હોય; ગ્રહણીગ થયો હોય, અર્ણ થયું હોય અતિસાર થયો હોય કે મૂઢગર્ભ નામનો ગર્ભસંબંધી વ્યાધિ થયું હોય, તે તે સઘળા વ્યાધિઓને નાશ કરવામાં આ તેલ શ્રેષ્ઠ છે.
ભીમસેનવટક, मुस्ता विश्वविडङ्गचव्यकसठी पथ्या च तेजोवती दन्तीन्द्रा त्रिवृता समांशकपली मात्रा च प्रत्येकशः। तस्माचाष्टपलानि रुष्करमपि षट् वृद्धदारोःपलान् युज्यात् षोडश सूरणस्य सलिलद्रोणेऽखिलं कल्कितम् ॥ पूतं भूयः पचेत् गुडत्रिगुणितं युझ्याद् भवेद्वा घनं उद्धृत्य पुनरेव चित्रकत्रिवृत्तेजोवतीसूरणम् । एलापत्रकनागकेशरलवङ्गानां समं चूर्णितं एषां षोडशभागयोग्यविहितं सर्वश्च तं चैकतः ॥ स्थाप्यं स्निग्धघटे प्रभातसमये स्यादक्षमात्राशनः जीर्णे क्षीरमपि प्रभूतमतिमान् पाने तथा भोजने । अर्शीपाण्डुभगन्दरग्रह्मणिकाशोषं कृतं नाशयेत् । शूलानाहविबन्धगुल्मकफजानोगान् जयेत् कामलान् ॥
इति भीमसेनो नाम वटकः ।। મોથ, સુંઠ, વાયવિહંગ, ચવક, ષડકરે, હરડે, તેજબળ, દંતીમૂળ, ઈદવારણું, નસોત્તર, એ સર્વ ઔષધો સમાન ભાગે એટલે ચાર ચાર તેલ લેવાં; બત્રીશ તેલા ભિલાંમાં લેવાં; ચોવીશ તોલા વધારે લે. ચેસઠ તેલા સૂરણ લેવું. એ સર્વનું કલ્ક કરીને ૧૦૨૪ તેલા પાણીમાં નાખીને તેને કવાથ કરે. કવાથ થાય એટલે પાણી ગાળી લઈને તેમાં ત્રણગણે ગોળ નાખીને જ્યાં સુધી ઘાટું થાય ત્યાંસુધી પાક કરે. પાક થયા પછી તેને નીચે ઉતારીને તેમાં ચિત્રો, નસોત્તર, તેજબળ, સૂરણ, એલચી, તમાલપત્ર, નાગકેસર, લવંગ, એ સર્વે સ
For Private and Personal Use Only