________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
માન સળભાગ, લેઈને (દરેક ઔષધ આઠ આઠ તેલ લઈને) તેનું ચૂર્ણ કરીને નાખવું અને સઘળું હલાવીને એકત્ર કરવું. પછી તેને ધીના રીઢા વાસણમાં નાખીને સવારમાં એક તેલાની ગળી કરીને ખાવી. અને તે પચી જાય ત્યારે પુષ્કળ દૂધ પીવું તથા ખાવું. એ ઔષધ અર્શ, પાંડુ, ભગંદર, ગ્રહણગ, શેષરેગ એ સર્વનો નાશ કરે છે તથા શળ, પેટ ચઢવા રોગ, બંધકેશને રેગ, ગુલ્મ, કફથી થયેલા વ્યાધિ તથા કમળે, એ રોગને મટાડે છે.
ભલાતક ગુડ, भल्लातकानां द्विसहस्रकाणां द्रोणे जले पाच्य पदावशेषम् । क्वाथे तु तस्मिन् विपचेद् गुडस्य तुलाप्रमाणं पुनरेव तत्र ॥ भल्लातकानां शतपञ्चकानि तत्रैव संयोज्य फलत्रिकं वा। . व्योषं यवानीघनसैन्धवानामेलालवङ्गं दलनागकेशरम् ॥ प्रत्येककर्ष तुलितं नियोज्यं संकुट्य तैले घृतभाजने वा। स्थाप्यं प्रभाते वटकप्रमाणं भक्षेद् गुडं तत्तु निहन्ति रोगान् ॥ भगन्दराशेःक्रिमियक्ष्मपाण्डून् गुल्माश्मरीमेहहलीमकं वा। सरक्तपित्तं ग्रहणीं निहन्ति करोति पुष्टिं बलमातनोति ॥
રૂતિ મજાતપુE: ! બે હજાર ભીલાંમાંને ૧૦૨૪ તેલા પાણીમાં આઠમે ભાગે પાણી બાકી રહે ત્યાં લગી ઉકાળવાં. પછી એ કવાથમાં ૪૦૦ તેલા ગોળ નાખીને ગોળનો પાક કરો. પછી તેમાં પાંચસો ભીલોમાંનું ચૂર્ણ નાખવું. અને હરડે, બેડાં, આમળાં, સુંઠ, પીપર, મરી, જવાન, મેથ, સિંધવ, એલચી, લવંગ, તમાલપત્ર, નાગકેસર, એ પ્રત્યેક ઔષધનું ચૂર્ણ એક એક તેલ નાખવું, તથા એકત્ર કરવું. પછી તેને તેલથી કે ઘીથી રીઢા થયેલા વાસણમાં ભરી રાખવું. અને સવારે એક તેલ ગેળ તેમાંથી લઈને ખાવ, તેથી ભગંદર, અર્શ, કૃમિરોગ, ક્ષયોગ, પાંડુરોગ, ગુલ્મ, પથરીને રેગ, પ્રમેહ, હલી કરોગ, રક્તપિત્ત, અને ગ્રહણ, એ રોગોનો નાશ થાય છે. વળી એ ઔષધ પુષ્ટિ કરે છે અને બળ વધારે છે.
For Private and Personal Use Only