________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અગ્યારમે.
દ્વિતીય ભલ્લાતક ગુડ. दशमूलगुडूचिसठीपुरकं सहचित्रकभाङ्गिपलेन मितम् । प्रदिशेत् शतपञ्चकमग्निमुखान् विपचेजलद्रोणमितेन ततः ॥ गुडजीर्णशतं प्रददेत् कथितमवतार्य सुशीतलकं च ततः। दलकेसरभृङ्गलवङ्गयुतं कृतचूर्णमिदं सकलैकमिति ॥ घृतभावितमेकदिनं च पुनर्घतभाजनके दिनसप्तमिदम् । स्निग्धघटे विधीत मनुष्यो दत्तमिदं च गुदामयसङ्घ ॥ मोदकमेकमुषासु ग्रसेत् विनिहन्ति गुदामयमेहरुजः। द्यति कासहलीमककामलकं द्रुतमेव हुताशनदीप्तिकरम् ॥
દશમૂળ, ગળે, પડકરે, ગેખર, ચિત્રો, ભારંગ, એ સર્વે ચારચાર તેલા લેવાં. તેમાં પાંચસે ભવાંમાં નાખવાં તથા તે સર્વને ૧૦૨૪ તેલા પાણીમાં પકવ કરવાં. ચતુર્થેશ કવાથ રહે ત્યારે તેને ગાળી લઈને તે કવાથમાં જૂનો ગેળ ૪૦૦ તેલ નાખીને તેને પાક કરો. પાક થયા પછી નીચે ઉતારીને સારી પેઠે ઠંડે પડવા દઈ તેમાં તમાલપત્ર, નાગકેસર, તજ, લવિંગ, એ ઔષધેનું ચૂર્ણ નાખીને એકત્ર કરવું. પછી તેમાં ઘી નાખીને તેને એક દિવસ રહેવા દેવું અને પછી ધીના વાસણમાં સાત દિવસ રહેવા દેવું. પછી તેને બહાર કાઢી હલાવિને રીઢા વાસણમાં ભરી મુકવું. એ ભલાતક ગુડ કહેવાય છે. અને તે અરેગ ઉપર આપવામાં આવે છે. એમાંથી એક તેલાનો એક લાડુ સવારમાં ખાવાથી તે અર્શગ, પ્રમેહોગ, ખાંસી, હલીમક, કમળે, એ સર્વ રોગને મટાડે છે તથા તત્કાળ જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે.
ગેળના પાકની પરીક્ષા, न तरेद्यो जले क्षिप्तो जलेनैव विलीयते ।
लोलितो लोलतां याति चैष पाको गुडस्य च ॥ ગોળને પાક સારો થયો હોય તે તે પાણીમાં નાખવાથી તેમાં
१ फलासहितम्. प्र. १ ली
For Private and Personal Use Only